શોધખોળ કરો

ગુજરાત સરકારે શિક્ષકો માટે લીધો ક્યો મોટો નિર્ણય ? જાણો વિગત

ધોરણ 9 થી ધોરણ 12નો અભ્યાસ ચાલતો હોય એવી ગ્રાન્ટેડ શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી હવે શાળાઓ પોતે કરી શકશે.

અમદાવાદઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લઈને રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં કામ કરતા પ્રવાસી શિક્ષકોની મુદત વધુ એક વર્ષ માટે લંબાવી દીધી છે. પ્રવાસી શિક્ષકોની નિમણૂક 31 માર્ચ, 2020 સુધીના સમય માટે કરાઈ હતી પણ હાલની સ્થિતીને કારણે પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા યોગ્ય નહીં હોવાથી પ્રવાસી શિક્ષકોની નિમણૂક 31 માર્ચ 2021 સુધી લંબાવાઈ છે. આ ઉપરાંત ગુજરતા સરકારે જાહેરાત કરી છે કે, ધોરણ 9 થી ધોરણ 12નો અભ્યાસ ચાલતો હોય એવી ગ્રાન્ટેડ શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી હવે શાળાઓ પોતે કરી શકશે. રાજ્ય સરકારે શિક્ષકોની ઘટને પહોંચી વળવા વર્ષ 2015થી પ્રવાસી શિક્ષક યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત પ્રવાસી શિક્ષક પ્રવાસ કરીને અલગ અલગ સ્કૂલોમાં નિશ્ચિત વિષય ભણાવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી

પુત્ર નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળવા પર માતાએ કહ્યું, 'જેને ગોલ્ડ મળ્યો છે તે પણ...'

અમદાવાદમાં ધોધમાર વરસાદ, એક કલાકમાં એક ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા

'જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો...', બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ?Paris Olympics 2024: PM મોદીએ બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હોકી ટીમના ખેલાડીઓને પાઠવ્યા અભિનંદનHun to Bolish |  હું તો બોલીશ | આ ફરાળ બીમાર પાડશેHun to Bolish |  હું તો બોલીશ | વકફ એક્ટનું ફેક્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
પુત્ર નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળવા પર માતાએ કહ્યું, 'જેને ગોલ્ડ મળ્યો છે તે પણ...'
પુત્ર નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળવા પર માતાએ કહ્યું, 'જેને ગોલ્ડ મળ્યો છે તે પણ...'
અમદાવાદમાં ધોધમાર વરસાદ, એક કલાકમાં એક ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદ, એક કલાકમાં એક ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા
'જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો...', બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
'જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો...', બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
Hurun Report: ગુપ્તા, મહેતા, પટેલ અને જૈન; અમીર પરિવારોમાં આ છે સૌથી સામાન્ય અટકો

Waqf Bill: ઓવૈસી, ઇમરાન મસૂદ અને મોહમ્મદ મોહિબુલ્લા... વક્ફ બિલ પર જેપીસીમાં હશે લોકસભાના આ 21 સભ્યો
ઓવૈસી, ઇમરાન મસૂદ અને મોહમ્મદ મોહિબુલ્લા... વક્ફ બિલ પર જેપીસીમાં હશે લોકસભાના આ 21 સભ્યો
Parliament: 'તમારો ટોન બરાબર નથી...', રાજ્યસભામાં જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખડ વચ્ચે જોરદાર દલીલબાજી

EPFO Claim: ફક્ત ત્રણ દિવસમાં PFમાંથી ઉપાડી શકાય છે એક લાખ રૂપિયા, જાણો શું છે પ્રોસેસ?

Embed widget