શોધખોળ કરો

C.R.પાટીલ ક્યારથી શરૂ કરશે સૌરાષ્ટ્રના 4 દિવસનો પ્રવાસ? જાણો ક્યાં ધર્મસ્થાનોમા જશે? ક્યાં-ક્યાં બેઠકો કરશે?

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મંગળવારથી ચાર દિવસનાં સૌરાષ્ટ્ર પ્રવાસે જશે અને આ દરમિયાન તે લેઉઆ પાટીદારોની સંસ્થા ખોડલધામના ટ્રસ્ટીઓને મળવાના છે.

ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મંગળવારથી ચાર દિવસનાં સૌરાષ્ટ્ર પ્રવાસે જશે અને આ દરમિયાન તે લેઉઆ પાટીદારોની સંસ્થા ખોડલધામના ટ્રસ્ટીઓને મળવાના છે. પાટીલ સોમનાથ નાં દર્શન કર્યા બાદ સૌરાષ્ટ્રના પ્રવાસની શરૂઆત કરશે. સી.આર. પીટાલ 18 ઓગસ્ટ ને મંગળવારે રાત્રે અમદાવાદથી પાટીલ સૌરાષ્ટ્ર જવા રવાના થશે. 119 ઓગસ્ટે સવારે સોમનાથ મહાદેવનાં દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરશે. સોમનાથમાં સાગર દર્શન હોટેલ ખાતે પાટીલનું સ્વાગત થશે. પાટીલ ભાજપના સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને બપોર 2 વાગ્યા બાદ જૂનાગઢ જશે. પાટીલસ જૂનાગઢનાં ઉમિયા માતા મંદીર ગાઢીંલા મંદિરે દર્શને જશે. 19 મીએ રાત્રે જૂનાગઢ ખાતે સી આર પાટીલ જૂનાગઢ શહેર ભાજપનાં પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને બીજા દિવસે એટલે કે 20 મી એ સી આર પાટીલ સ જૂનાગઢ જિલ્લા ભાજપનાં પદાધિકારીઓ સાથે બેઠક કરશે. પાટીલ બપોર બાદ જૂનાગઢ થી નીકળી જેતપુર થઈ ને 3 વાગ્યા ખોડલધામ જશે. ખોડલધામનાં ટ્રસ્ટીઓ સાથે બેઠક થશે. સાંજે સી.આર. પાટીલ રાજકોટ પહોંચશે જ્યાં તેમનુ સ્વાગત કરવામાં આવશે. 21મી એ રાજકોટ શહેર ભાજપ નાં પદાધિકારીઓ સાથે બેઠક થશે. 21મી ઓગસ્ટેરાત્રિ રોકાણ ચોટીલા ખાતે કરવામાં આવશે. 22 મીએ ઝાંઝરકા મંદીર જશે જયાં પાર્ટીનાં પદાધિકારીઓ સાથે બેઠક કરશે. પાટીલ ધંધુકા ભાજપ નાં કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજાશે અને બગોદરા અને બાવળા ખાતે પણ સી આર પાટીલનું સ્વાગત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget