શોધખોળ કરો

ગુજરાતમાં ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓને ક્યારે અપાશે માર્કશીટ ? બોર્ડ દ્વારા જાહેર કરાઈ તારીખ

બોર્ડે લીધેલા નિર્ણય પ્રમાણે, કોરોનાના રોગચાળાના કારણે આ વર્ષે વિદ્યાર્થીઓની માર્કશીટ વિતરણની વ્યવસ્થામાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરી દીધું છે. કોરોનાના કારણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું હોવાથી વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ આપવામાં નહોતી આવી. હવે શિક્ષણ બોર્ડે માર્કશીટ વિતરણની તારીખ જાહેર કરી છે. આ જાહેરાત પ્રમાણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને 22 જૂન ને સોમવારના રોજ શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે. હાલમાં માત્ર ધોરણ-10ની જ માર્કશીટ મળશે. ધોરણ-12ની માર્કશીટના વિતરણ માટે બોર્ડ દ્વારા પછીથી તારીખ જાહેર કરવામાં આવશે. બીજી તરફ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જુલાઈમાં લેવામાં આવશે. આ પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. જેથી એક ક્લાસમાં માત્ર 15 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. બોર્ડે લીધેલા નિર્ણય પ્રમાણે, કોરોનાના રોગચાળાના કારણે આ વર્ષે વિદ્યાર્થીઓની માર્કશીટ વિતરણની વ્યવસ્થામાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. બોર્ડ  દરેક ડીઈઓ કચેરીને તાલુકા અનુસાર એક સેટ તૈયાર કરીને મોકલી આપશે અને શાળાએ એ લઈ લેવાની રહેશે. આમ હવે શાળાઓને જિલ્લા કચેરીના બદલે તાલુકા કચેરીમાંથી માર્કશીટ મળી રહેશે. માર્કશીટ લેવા આવતા શાળાના આચાર્યોએ ફરજિયાત માસ્ક પહેરવાનો રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવાનું રહેશેજો કોઇ શિક્ષક કે પ્રિન્સિંપાલ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. 20મી જૂન સુધીમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં માર્કશીટ મોકલી દેવાશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે

Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર

રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

Embed widget