શોધખોળ કરો
Advertisement
ગુજરાતના ક્યા ત્રણ પોલીસ અધિકારીની પ્રેસિડેન્ટ્સ પોલિસ મેડલ માટે કરાઈ પસંદગી ?
પ્રજાસત્તાક દિનના આગલા દિવસે કેંદ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલી યાદીમાં ગુજરાતના ત્રણ પોલીસ અધિકારીનો સમાવેશ કરાયો છે.
ગાંધીનગરઃ પ્રજાસત્તાક દિન પહેલાં જાહેર કરાયેલા પ્રેસિડેન્ટ્સ પોલિસ મેડલ માટે ગુજરાતના ત્રણ પોલિસ અધિકારીની પસંદગી કરાઈ છે. આ પૈકી આઈપીએસ અધિકારીઓમાં નરસિંહા કોમર અને રામ મીણાની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત પીએસઆઈ ભરતસિંહ વાઘેલાનુ પ્રેસીટેંડ પોલીસ મેડલ માટે નામ જાહેર થયું છે.
નરસિંહા કોમર હાલમાં એડિશનલ ડીજીપી (લો એન્ડ ઓર્ડર) હોદ્દા પર કાર્યરત છે જ્યારે રામ મીણા ગાંધીનગરમાં એસીબીમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ભરતસિંહ વાઘેલા પણ પ્રેસીટેંડ પોલીસ મેડલથી સન્માનિત થશે. પ્રજાસત્તાક દિનના આગલા દિવસે કેંદ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલી યાદીમાં ગુજરાતના ત્રણ પોલીસ અધિકારીનો સમાવેશ કરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion