શોધખોળ કરો

ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત

સાઈક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે.

અમદાવાદઃ બે દિવસના વિરામ બાદ આજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે સાઈક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પર રહેશે. આજ પ્રમાણે રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત આજથી ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી દિવસ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ઠંડીમાં વધારો થશે તેવું હવામાન વિભાગે કહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી બે દિવસ બાદ ઠંડીના ઘટશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત એટલે કે રવિવાર સુધી રાજ્યનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. સોમવારે સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં થયેલા વરસાદના કારણે પણ અહીં ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાઈ રહ્યું છે. જોકે મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો નલિયા 6.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત GURUGRAM, INDIA- FEBRUARY 2: People warm themselves around a fire on a cold winter morning, at Sector 10, on February 2, 2019 in Gurugram, India. The maximum temperature was likely to hover around 21 degrees Celsius, the official said. The humidity at 8.30 am was recorded at 93 per cent and visibility stood at 1,200 metres. Sporadic and negligible rain was reported in parts of Delhi on late Thursday evening and early Friday morning. (Photo by Yogendra Kumar/Hindustan Times via Getty Images) આ ઉપરાંત ભુજમાં 9.2, ડિસામાં 9.4, રાજકોટમાં 12, કેશોદ-જૂનાગઢમાં 11.2, ગાંધીનગરમાં 11.8 અને અમદાવાદમાં 12.8 ડિગ્રી નોંધાયું હતું. આગામી પાંચ દિવસના હવામાન પર નજર કરીએ તો રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત્ છે.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

Embed widget