શોધખોળ કરો

કચ્છમાં સર્જાયો ત્રિપલ અકસ્માત, માતાના મઢથી દર્શન કરી પરત ફરેલા રતલામના 11 લોકોનાં મોત

માતાનામઢથી દર્શન કરી પરત ફરી રહેલા મધ્યપ્રદેશના રતલામ ગામના 11 લોકોનાં માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યાં હતાં. માતાના મઢથી શ્રમીકો છકડામાં ભુજ પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.

ભુજ: માતાનામઢથી દર્શન કરી પરત ફરી રહેલા મધ્યપ્રદેશના રતલામ ગામના 11 લોકોનાં માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યાં હતાં. માતાના મઢથી શ્રમીકો છકડામાં ભુજ પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. જેમાં છકડામાં સવાર પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય 6 લોકોનાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતાં. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. કચ્છમાં સર્જાયો ત્રિપલ અકસ્માત, માતાના મઢથી દર્શન કરી પરત ફરેલા રતલામના 11 લોકોનાં મોત ભુજ તાલુકાના માનકુવા અને ડાકડાઇ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 13 સભ્યો સાથેનો છકડો જ્યારે માતાના મઢથી ભુજ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન ટ્રકે છકડાને રોગસાઈડમાં આવી જોરદાર ટક્કર મારી હતી. જેમાં પાંચ સભ્યોનાં તો ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં જ્યારે અન્ય સભ્યોને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. કચ્છમાં સર્જાયો ત્રિપલ અકસ્માત, માતાના મઢથી દર્શન કરી પરત ફરેલા રતલામના 11 લોકોનાં મોત જોકે ટક્કર એટલી જોરદાર હતી કે સારવાર દરમિયાન વધુ 6 વ્યક્તિના મોત નીપજ્યાં હતા. મૃતકો તમામ મધ્યપ્રદેશના રતલામ ગામના વતની છે અને હાલ ભુજના મુન્દ્રા રોડ પર મજુરી કામ અર્થે અહીં રહે છે. મૃતકોમાં 3 બાળકો 3 મહિલા અને પાંચ પુરૂષનો સમાવેશ થાય છે. કચ્છમાં સર્જાયો ત્રિપલ અકસ્માત, માતાના મઢથી દર્શન કરી પરત ફરેલા રતલામના 11 લોકોનાં મોત મૃતકોના નામ: 1- પરબત ધનાજી ભલાઇ, 2- મુકશે રણછોડ ચમાર, 3- રાધેશ્યામ શંકરલાલમ ચમાર, 4- પપ્પુ રતનલાલ ભલાઇ, 5- રીના પપ્પુ ભલાઇ, 6- વસુંધરા રણછોડ ચમાર, 7- પુજા રાધેશ્યામ ચમાર, 8- બાબુડી ઇશ્વલાલ ચમાર, 9- ખુશી ઇશ્વરલાલ ચમાર, 10- રોહિત પપ્પુ ચમાર 11- માધુ લાલુ ચમાર
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ

અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

ABP Premium

વિડિઓઝ

Big Breaking: રોડ એક્સિડન્ટમાં ઘાયલોનો ખર્ચો હવે ઉઠાવશે સરકાર, જુઓ નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાતTirupati Balaji Temple Stampede: તિરુપતિ મંદિરમાં નાસભાગને લઈને સૌથી મોટા સમાચાર, 6 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?

Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ થયેલા પીડિતોને હવે મળશે કેશલેસ સારવાર

Embed widget