શોધખોળ કરો

Bhavnagar: મહુવામાં દારૂના સ્ટેન્ડ બંધ કરવા મહિલાઓ મેદાનમાં આવતા પોલીસે લોક દરબાર યોજ્યો

ભાવનગર મહુવા તાલુકામાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના સ્ટેન્ડ બંધ કરાવવા માટે મહિલાઓ મેદાનમાં આવતા પોલીસે લોક દરબાર યોજ્યો હતો.

ભાવનગર: દારુની બદી દૂર કરવા માટે મહુવામાં મહિલાઓ મેદાનમાં આવી છે.   ભાવનગર મહુવા તાલુકામાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના સ્ટેન્ડ બંધ કરાવવા માટે મહિલાઓ મેદાનમાં આવતા પોલીસે લોક દરબાર યોજ્યો હતો.  આ લોક દરબારમાં દારૂનું દુષણ દૂર કરવા માટે ગામ લોકો દ્વારા  ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. 

મહુવાના કતપર અને બંદર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા હતા.  જેને બંધ કરાવવા માટે મહિલાઓ દ્વારા બે દિવસ પહેલા મહુવા ટાઉન પોલીસ મથકનો ધેરાવ કરવામાં આવ્યો હતો. દારુનું દૂષણ દૂર કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 

મહિલાઓ દ્વારા દારુના દૂષણનો વિરોધ કરવામાં આવતા આ રજૂઆતના ધેરા પડધા પડ્યા હતા.  પોલીસે મહુવાના બંદર વિસ્તારમાં એક જાહેર લોકદરબાર યોજ્યો હતો.  મહુવા ટાઉન ના PIએ દારૂનું દુષણ દૂર કરવાની ખાત્રી આપી હતી.  

સુરતમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મુક્કો મારતા ભાજપ નેતાનું મોત

સુરતમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મુક્કો મારતા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગાડીયાનું મોત થયું છે. સસ્પેન્ડેડ ASI રોનક હિરાણી પર માર મારવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગાડીયાએ એક પોસ્ટને ડિલિટ કરવાનું સસ્પેન્ડેડ ASI રોનક હિરાણીને કહ્યું હતું. પોસ્ટ ડિલિટ કરવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ સસ્પેન્ડેડ પોલીસકર્મીએ  સલીમ બગાડીયામાર્યાનો માર માર્યો હતો જેના પગલે સલીમ બગડિયાનું મોત થયું છે. ભેસ્તાન પોલીસે રોનક હિરાણી વિરૂદ્ધ  FIR નોંધી છે.                                                

સમગ્ર ઘટનાને લઇને મળતી માહિતી મુજબ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી, આ પોસ્ટ દૂર કરવાનું કહેવા માટે ભાજપના નેતા અને સ્ક્રેપના વેપારી ગયા હતા.  જો કે પોસ્ટને ડિલિટ કરવાનું કહેતા બંને વચ્ચે ઉગ્રબોલાચાલી થઇ હતી અને ત્યારબાદ આ મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપ નેતા સલીમ બગડિયાને માર માર્યો હતો. જેના પગલે ભાજપ લધુમતિ મોરચાના મહામંત્રી સલીમ બગડિયાનું મોત નિપજ્યું છે.  આ અંગે ભેસ્તાન પોલીસે સસ્પેન્ડેડ એએસઆઈ સામે ગુનો નોંધ્યો છે.        

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Sheikh Hasina Gets Death Penalty : ઈંટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ કોર્ટે શેખ હસીનાને સંભળાવી ફાંસીની સજા
Ahmedabad news : અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડેંટલ હોસ્પિટલનું સામે આવ્યું ભોપાળું
Bhavnagar Murder Case: ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગનો અધિકારી જ બન્યો પરિવારનો હત્યારો
Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
રોકેટ બન્યા આ ડિફેન્સ કંપનીના શેર, 100 કરોડના આર્મી ઓર્ડરની અસર, રોકાણકારોને બખ્ખા 
રોકેટ બન્યા આ ડિફેન્સ કંપનીના શેર, 100 કરોડના આર્મી ઓર્ડરની અસર, રોકાણકારોને બખ્ખા 
Delhi Air Quality: દિલ્હીમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ, હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ'
Delhi Air Quality: દિલ્હીમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ, હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ'
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
'ભારત કોઈપણ યુદ્ધ માટે તૈયાર...', જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ચીન પર કહી આ વાત 
'ભારત કોઈપણ યુદ્ધ માટે તૈયાર...', જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ચીન પર કહી આ વાત 
Embed widget