શોધખોળ કરો

Corona Live update: દેશ અને રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ, કોવિડ -19 સબંધિત સમગ્ર અપડેટ જાણો

CORONA NEWS UPDATE: સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 38 હજાર 18 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 310 લોકોના મોત થયા છે.

Key Events
Gujrat Corona news update Corona Live update: દેશ અને રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ, કોવિડ -19 સબંધિત સમગ્ર અપડેટ જાણો
Corona Test

Background

CORONA NEWS UPDATE: સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 38 હજાર 18 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 310 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોનાની બેકાબૂ ગતિ ચાલુ છે. જો કે હવે તેના નવા કેસોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 38 હજાર 18 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 310 લોકોના મોત થયા છે. જો કે આ સમય દરમિયાન 1 લાખ 57 હજાર 421 કોરોના દર્દીઓ સાજા થયા છે. કુલની સરખામણીમાં આજે કોરોનાના 20 હજાર 71 ઓછા કેસ આવ્યા છે. સોમવારે કોરોનાના 2 લાખ 58 હજાર 89 નવા કેસ નોંધાયા છે.

10:15 AM (IST)  •  18 Jan 2022

નવસારી જિલ્લામાં પ્રથમ વાર કોરોનાના રેકોર્ડ બ્રેક 300 પોઝિટિવ કેસ, વધુ 2 ધારાસભ્ય પણ કોરોનાગ્રસ્ત

નવસારી જિલ્લામાં પ્રથમ વાર કોરોનાના રેકોર્ડ બ્રેક 300 પોઝિટિવ કેસ આવ્યા છે. બે વર્ષનું બાળક અને આઠ કેદી પણ સંક્રમિત થયા છે.
નવસારી તાલુકામાં સૌથી વધુ 106 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૦૦૭ ને પાર થઇ ગઇ છે. ઉતરાયણ બાદ  કેસનો રાફડો ફાટયો છે.ય આ તબક્કે સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે અને દિવસે વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

ગાંધીનગર મનપામા કોરોનાની એન્ટ્રી થઇ છે. ગાંધીનગર મનપા કમિશનર અને ડેપ્યુટી કમિશનર, ટેક્સ ઓફિસર અને આરોગ્ય અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મનપા ના ઉચ્ચ અધિકારીઓ સહિત 15 થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે

રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય હકૂભા જાડેજા બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. હકુભા જાડેજાના પત્ની અને પુત્રનો પણ કોરોના રિપોર્ટ  પોઝિટિલ આવ્યો છે.

ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરનો કોરોનાનો રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે. અજમલજી પોઝિટિવ રિપોર્ટ બાદ થયા હોમ કોરોન્ટાઇન.
શનિવારે દૂધ સાગર ડેરી ના કાર્યક્રમમાં અજમલજી ઠાકોરે હાજરી આપી હતી.

10:14 AM (IST)  •  18 Jan 2022

અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેર અનુસંધાને AMCએ ઓક્સિજન પ્લાન્ટ પુનઃ કાર્યરત કર્યો

અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેર અનુસંધાને AMC એ  ટેન્ડર બહાર પાડ્યું છે. .ટોસીલીઝુમેબ ઇન્જેક્શન માટે ટેન્ડર  બહાર પાડવામાં આવ્યું છે. વીએસ,SVP અને શારદાબેન અને LG હોસ્પિટલ માટે ઇન્જેક્શનના જથ્થા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ AMC નો ઓક્સિજન પ્લાન્ટ પુનઃ કાર્યરત કરવા કરવામાં આવ્યો છે. બહેરામપુરા સ્થિત હોસ્પિટલ પરિસરમાં AMC એ  ઓક્સિજન પ્લાનટ શરૂ કર્યો છે. એક ડેપ્યુટી કમિશનર અને ત્રણ આસિસ્ટન્ટ કમિશનરની સહિત 9 લોકોને જવાબદારી સોપાઈ છે. કોરોનાના કેસ વધતા ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે નિર્ણય કરાયો છે. બીજી લહેર દરમિયાન AMC એ બહેરામપુરા ખાતે  ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાવ્યો હતો.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે અભિજીત દીપકેના દાદીનું નિધન; શું મુંબઈ પરત ફરશે?

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ

CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

Embed widget