શોધખોળ કરો

Expensive Vegetable: આ છે 1 લાખ રૂપિયાનું કિલો શાક, જાણો કેમ છે આટલી મોંઘી અને સેવનથી શું થાય છે ફાયદા

World's Most Expensive Vegetable: આપને જણાવી દઇએ કે, હોપ શૂટના ફૂલનો ઉપયોગ બીયર બનાવવા માટે થાય છે અને તેની ડાળીઓમાંથી શાકભાજી બનાવવામાં આવે છે. તેને હર્બલ દવા તરીકે પણ જોવામાં આવે છે.

દુનિયાના અમીર લોકો એવી વસ્તુઓના શોખીન હોય છે જેની કિંમત જાણીને આપણે ચૌકી જઇએ. એક એવું જ શાક છે, જેને દુનિયાના અમુક ચુંટાયેલા અમીર લોકો જ ખાય છે. તેની કિંમત એટલી વધારે છે કે મધ્યમ વર્ગના પરિવારે તેને ખાવા માટે તેમની જમીન વેચવી પડશે. વાસ્તવમાં, અમે 'હોપ શૂટ' નામની શાકભાજીની વાત કરી રહ્યા છીએ જે 85 હજારથી લઈને એક લાખ રૂપિયા પ્રતિ કિલો વેચાય છે.

વૈશ્વિક બજારમાં આ શાકની માંગ વધારે છે, પરંતુ ભારતમાં તે થોડાક અમીર લોકોના ઘરમાં જ ખવાય છે. સ્વાભાવિક છે કે, એક લાખ રૂપિયાના શાકભાજી ખાવા માટે તમારે અબજો કમાવવા પડશે. ચાલો આજે આ લેખમાં તમને જણાવીએ કે આ શાક આટલું મોંઘું કેમ વેચાય છે અને તેને ખાવાથી શરીરને શું ફાયદા થાય છે.

હોપ શૂટ આટલા મોંઘા કેમ વેચાય છે?

હોપ શૂટ શાકની કિંમત સાંભળીને સૌના મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે આ શાક આટલું મોંઘું કેમ વેચાય છે. તેના આટલા મોંઘા વેચાણ પાછળનું કારણ શું છે? પહેલું કારણ એ છે કે તમે તેને આટલી સરળતાથી ઉગાડી શકતા નથી. તેને ઉગાડવામાં ઘણો સમય લાગે છે અને તે દરેક જગ્યાએ ઉગાડી શકાતું નથી. જો તે એકવાર ઉગે છે, તો તેની કાપણી પણ  સૌથી મુશ્કેલ કાર્ય છે. તેથી જ આ શાકભાજી આટલી મોંઘી વેચાય છે.

તેમાં કયા ગુણો છે

તમને જણાવી દઈએ કે, હોપ શૂટના ફૂલનો ઉપયોગ બીયર બનાવવા માટે થાય છે અને તેની ડાળીઓથી શાકભાજી બનાવવામાં આવે છે. તેને હર્બલ દવા તરીકે પણ જોવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે તેમાં વિટામિન E, વિટામિન B6 અને વિટામિન Cની સાથે એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. આ વસ્તુઓ રોગપ્રતિકારક શક્તિને વધુ સક્રિય બનાવે છે.

જાણો હોપ શૂટના ફાયદા

હોપ શૂટ પ્લાન્ટમાં મોજૂદ ઓઇલ,  તેલ માટે ઉપકારક  છે. તેનો છોડ ત્વચા પરની લાલાશ અને સોજો  ઘટાડવામાં મદદ કરે છે. બીજી તરફ, કેટલાક અભ્યાસો અનુસાર, હોપ શૂટના ઉપયોગથી વાળ માટે ઘણા ફાયદા થાય છે. વાસ્તવમાં, તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને હોપ્સ હોય છે જે વાળ ખરતા અને ડેન્ડ્રફને ઘટાડે છે. એવું કહેવાય છે કે, હોપ શૂટ સ્નાયુઓના દુખાવાની સાથે સાથે શરીરના દુખાવામાં પણ ઘણી મદદ કરે છે. હોપ શૂટ શરીરના ચયાપચયને વેગ આપે છે જે પાચન માટે સારું માનવામાં આવે છે. કેટલાક અભ્યાસો અનુસાર, હોપ શૂટ આવશ્યક તેલથી સમૃદ્ધ છે જે સારી ઊંઘમાં મદદ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો

IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા

Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Accident : વલસાડમાં બાઇક સ્લીપ થઈ જતા યુવકનું મોત, એક ઘાયલAhmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલSurendranagar murder : એકલી રહેતા વૃદ્ધાની હત્યા કરી આરોપી દાગીના લૂંટી ફરાર, ગામમાં ચકચારMann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?

South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર

Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન

Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ

Embed widget