શોધખોળ કરો

Ideas of India 2023: CEO અવિનાશ પાંડેએ કહ્યું- આપણે કાલે ક્યાં હોઈશું, એટલા માટે અહીં ભેગા થયા છીએ

Ideas of India 2023: એબીપી નેટવર્કનો બે દિવસીય કાર્યક્રમ 'આઇડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટ' શરૂ થયો છે. સીઈઓ અવિનાશ પાંડે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું અને વેલકમ સ્પીચ આપી હતી.

એબીપી નેટવર્કનો બે દિવસીય કાર્યક્રમ 'આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટ 2023' શુક્રવાર (24 ફેબ્રુઆરી)ના રોજ મુંબઈમાં શરૂ થયો. યુકેના ભૂતપૂર્વ પીએમ લિઝ ટ્રસ અને સીઈઓ અવિનાશ પાંડેએ દીપ પ્રગટાવીને 'આઈડિયાઝ ઓફ ઈન્ડિયા'ની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં સૌથી પહેલા અવિનાશ પાંડેએ એબીપી નેટવર્ક, દેશ, દુનિયા, લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.

CEO અવિનાશ પાંડેએ મહેમાનોને સંબોધતા કહ્યું કે અમે આજે ક્યાં છીએ અને આવતીકાલે ક્યાં હોઈશું તે સમજવા માટે અમે અહીં ભેગા થયા છીએ. અમે આ પ્લેટફોર્મ પર વિશ્વ અને દેશના શ્રેષ્ઠ દિમાગમાંના એક મંચ પર  લાવ્યા છીએ. ગયા વર્ષે જ્યારે આપણે અહીં હતા ત્યારે વિશ્વ કોરોના સામે લડી રહ્યું હતું. અહીં આવેલા મહેમાનો માસ્ક પહેરીને આવ્યા હતા પરંતુ  આજે આ સ્થિતિ માટે અમારા વૈજ્ઞાનિકોએ બનાવેલી રસીનો આભાર.

યુક્રેન-રશિયા યુદ્ધ પર મહત્વપૂર્ણ ટિપ્પણી

CEOએ કહ્યું પરંતુ ગયા વર્ષેઆ જ સમયે પશ્ચિમમાં યુદ્ધ શરૂ થયું હતું જેના કારણે અડધી દુનિયા ઉર્જા સંકટનો સામનો કરી રહી છે. વિશ્વ આ દિવસોમાં મૂંઝવણના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. આબોહવામાં પરિવર્તનના કારણે વિશ્વના દેશો પૂર, દુષ્કાળ અને ભૂકંપ જેવી કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. ઈરાનમાં મહિલાઓ પોતાના અધિકારો માટે લડી રહી છે.

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતાં પાંડેએ કહ્યું કે જ્યારે હું પાડોશી દેશની આર્થિક સ્થિતિ જોઉં છું ત્યારે મને ભારતીય નાગરિક હોવા પર ગર્વ થાય છે. ABP નેટવર્કનો આ કાર્યક્રમ 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશ અને દુનિયાના વિવિધ રાજકીય, સાંસ્કૃતિક અને કલા જગતની પ્રખ્યાત હસ્તીઓને એક જ મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કોન્ફરન્સની થીમ 'ન્યુ ઈન્ડિયાઃ લુકિંગ ઇનવર્ડ, રીચિંગ આઉટ' છે.

આ કાર્યક્રમમાંયુકેના પૂર્વ પીએમ લિઝ ટ્રસ, ઈન્ફોસિસના સ્થાપક અને ચેરમેન નારાયણ મૂર્તિ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, અશ્વિની વૈષ્ણવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, મુંબઈના સીએમ એકનાથ શિંદે, પંજાબના સીએમ ભગવંત માન આ કાર્યક્રમમાં ભાગ લૃઇ રહ્યાં છે.

આ કોન્ફરન્સમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો પણ હાજરી આપશે. જેમાં અમન, આશા પારેખ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, સંગીત જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓ આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટ 2023ના મંચ પરથી ન્યૂ ઈન્ડિયા પર તેમના મંતવ્યો રજૂ કરશે. આ ઉપરાંત અમિતાવ ઘોષ અને દેવદત્ત પટનાયક જેવા જાણીતા લેખકો પણ સ્ટેજ શેર કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

Embed widget