શોધખોળ કરો

IND vs WI: બીજી ટેસ્ટના પહેલા દિવસે વિન્ડીઝ 196માં સમેટાયુ, ભારતીય બોલરોનો તરખાટ

કિંગ્સ્ટનઃ  ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતીય બોલર્સે મેચના પહેલા દિવસે વેસ્ટ ઈન્ડિઝની પહેલી ઈનિંગને માત્ર 196 રન પર સમેટી લીધી હતી. જવાબમાં ભારતીય ટીમે દિવસની રમત પૂરી કરી ત્યા સુધી પહેલી ઈનિંગમાં 1 વિકેટ ગુમાવીને 126 રન બનાવી લીધા છે. લોકેશ રાહુલ(75*) અને ચેતેશ્વર પુજારા(18*) પહેલા દિવસે અણનમ રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના કપ્તાન જેસન હોલ્ડરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આર. અશ્વિનની તરખાટ મચાવતી બોલિંગથી વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ પહેલી ઈનિંગમાં 196 રન પર સમેટાઈ ગઈ હતી. બ્લેકવુડ(62 રન) સિવાય યજમાન ટીમનો કોઈ ખેલાડી ભારતીય બોલરોનો સામનો કરી શક્યો નહોતો. બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં એક ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત મુરલી વિજયની જગ્યાએ લોકેશ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં કાર્લોસ બ્રેથવેટની જગ્યાએ મિગેલ કમિંસને સામેલ કરવામાં આવ્યો છે. સીરીઝ પહેલા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઈનિંગ અને 92 રને યજમાન ટીમને હરાવી હતી.

ટોપ સ્ટોરી

10, 20 અને 50 રૂપિયાની નોટ નહીં મળે? જાણો RBIએ શું કહ્યું?

અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા

UPS પેન્શનરો માટે મોટું એલર્ટ, 30 નવેમ્બર અગાઉ કરવું પડશે આ કામ

આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન

ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
10, 20 અને 50 રૂપિયાની નોટ નહીં મળે? જાણો RBIએ શું કહ્યું?
10, 20 અને 50 રૂપિયાની નોટ નહીં મળે? જાણો RBIએ શું કહ્યું?
UPS પેન્શનરો માટે મોટું એલર્ટ, 30 નવેમ્બર અગાઉ કરવું પડશે આ કામ
UPS પેન્શનરો માટે મોટું એલર્ટ, 30 નવેમ્બર અગાઉ કરવું પડશે આ કામ
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?

Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી

Embed widget