શોધખોળ કરો

નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ રદ્દ થયા બાદ 11 ઉમેદવાર પહોંચ્યા હાઈકોર્ટ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પડકાર આપવા માટે નવી દિલ્હી બેઠક પરથી 27 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પડકાર આપવા માટે નવી દિલ્હી બેઠક પરથી 27 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સહિત 88 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતું ઉમેદવારી ફોર્મ પરત લેવાની પ્રક્રિયા બાદ 28 ઉમેદવારો મેદાનમાં છે. 11 ઉમેદવારો ઉમેદવારી ફોર્મ રદ્દ થતા હાઈકોર્ટ પહોંચ્યા છે. 11 ઉમેદવારોની અરજી પર સુનાવણી માટે હાઈકોર્ટ સહમત થયું છે. કોર્ટ આ અરજી પર મંગળવારે સુનાવણી કરશે. આ મામલો મુખ્ય જજ ડીએન પટેલનની અધ્યક્ષતાવાળી હાઈકોર્ટની બેંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. બેંચમાં એક અન્ય સદસ્ય જજ સી. હરિશંકર પણ છે. વિપ્લવ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સંબંધિત અધિકારીઓને યોગ્ય દિશા-નિર્દેશ બનાવવા અને ભારતના દરેક વર્ગના સમાજના તમામ ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ ભરવાની સુવિધા પ્રદાન કરવાના નિર્દેશની માંગ કરવામાં આવી છે. અરજીકર્તાઓનું કહેવું છે કે તેમના ઉમેદવારી ફોર્મને ખોટી રીતે, મનમાની કરી અને અસંવૈધાનિક રીતે રદ્દ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું ખોટી રીતે અને અસંવૈધાનિક રીતે તેમને સંવૈધાનિક અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે. અરજીકર્તાઓ અનુસાર, કથિત અરજીકર્તાઓએ સવાલ ઉઠાવ્યા તો ચૂંટણી અધિકારીએ ત્યાં હાજર પોલીસની ધમકી પણ આપી હતી. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2013માં અરવિંદ કેજરીવાલે પ્રથમ ચૂંટણીમાં શીલા દીક્ષિતને હરાવીને પ્રથમ વખત જીત મેળવી હતી. 2015માં પણ કેજરીવાલ આ બેઠક પરથી જીત મેળવી અને બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનવામાં સફળ થયા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

Embed widget