શોધખોળ કરો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ આવતીકાલે પ્રથમ તબક્કામાં 13 બેઠકો માટે થશે મતદાન

ભાજપ તરફથી વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર કર્યો હતો.

રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 13 વિધાનસભા બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. આ તબક્કામાં ભાજપ તરફથી વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર કર્યો હતો. જ્યારે કોગ્રેસ તરફથી કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ 25 નવેમ્બરના રોજ ઝારખંડના ડાલ્ટનગંજ અને ગુમલામાં બે ચૂંટણી સભાઓ કરી હતી જેમાં રામ મંદિર નિર્માણ, રાષ્ટ્રીય સુરક્ષા અને જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવવા, નક્સલવાદ અને વિકાસની વાત લોકો સમક્ષ મુકી હતી. આ તબક્કમાં 189 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 37 લાખ 83 હજાર 55 મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નોંધનીય છે કે ઝારખંડની 81 વિધાનસભા ચૂંટણી માટે પાંચ તબક્કામાં મતદાન થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન

આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ

અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ

PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

Embed widget