શોધખોળ કરો

Covid 19: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1295 નવા કેસ, 13ના મોત, સંક્રમિતોની સંખ્યા 19844 પર પહોંચી

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં નવા 1295 કેસ નોંધાયા છે. આ સાથે જ દિલ્હીમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 19844 પર પહોંચી છે.

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં નવા 1295 કેસ નોંધાયા છે. આ સાથે જ દિલ્હીમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 19844 પર પહોંચી છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં વધુ 13 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 473 પર પહોંચ્યો છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 416 લોકો અને  અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 8478 લોકો સ્વસ્થ થયા છે અને હાલ 10893 એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય વિભાગના મુજબ, શનિવાર સુધી દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 416 હતી અને છેલ્લા 24 કલાકમાં 13 લોકોના મોત થતા કુલ સંખ્યા 473 પર પહોંચી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે રવિવારે કેંદ્ર સરકારના દિશાનિર્દેશ અનુસાર, રાજધાની દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા કરવા માટે જરૂરી સ્વાસ્થ્ય અને અન્ય ઉપાયોને કડકથી અમલ કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Embed widget