શોધખોળ કરો

52 વર્ષના રિક્ષાવાળાએ 100-200 નહીં પણ 3000 છોકરીઓને ફસાવી પ્રેમજાળમાં, જાણો કેવી રીતે

જાવેદે ફેસબુક પર આઈપીએસ નરૂલ હસનના નામે એક ફેલ આઈડી બનાવ્યું.

નવી દિલ્હીઃ ફોટો લગાવીને ફેસબુક પર આઈપીએસ નૂરલ હસન બનીને રિક્ષા ચાલક જાવેદે કહ્યું કે, પહેલા તેના 500 ફ્રેન્ડ ફેસબુક પર હતા. આઈપીએસની તસવીર લગાવ્યા બાદ થોડા જ મહિનામાં તેના પાંચ હજાર ફ્રેન્ડ થઈ ગયા. તેની લિમિટ ફુલ થઈ ગઈ. તેમાંથી સાડા ત્રણ હજાર તો યુવતીઓ ફ્રેન્ડ બની હતી. જાવેદે ફેસબુક પર આઈપીએસ નરૂલ હસનના નામે એક ફેલ આઈડી બનાવ્યું. તેણે હજારો લોકોને સોશિયલ મીડિયામાં મિત્ર બનાવી લીધા, જેમાં મોટાભાગની છોકરીઓ હતી. હાલમાં જાવેદની પોલીસે ધરપકડ કરી છે અને તેની યૂપીના ઈજ્જતનગર પોલીસસ્ટેશનમાં જાવેદની પૂછપરછ કરાઈ રહી છે. જાવેદે પોલીસને જણાવ્યું કે, ફેસબુક ફ્રેન્ડ બનાવ્યા બાદ મૂંબઈથી લઈને બરેલી સુધીની ડઝન જેટલી છોકરીઓએ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. બાદમાં જાવેદ એ છોકરીએ સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો. આમ તો જાવેલ હાઈસ્કૂલમાં નાપાસ થયેલો છે, પરંતુ કોઇને શક ન પડે એ માટે તેણે થોડું-ઘણું ઈંગ્લિશ શીખી લીધું. જાવેદ છોકરીઓને ફેસબુક ચેટમાં ન્યૂડ તસવીરો મોકલવાનું કહેતો અને કેટલીક છોકરીઓએ તો તેની વાત માની પણ હતી. પોલીસને જાવેદનાં ફોનમાંથી 16 જેટલી છોકરીઆ સાથે ચેટ કર્યાની વિગોત મળી છે. જેમાં અશ્લીલ વાતો અને ન્યૂડ તસસવીરો માગવામાં આવી હતી. જોકે કોઈને સત્ય ખબર ન પડી જાય એટલા માટે તે કોઈ છોકરીનો વીડિયો કોલ રીસિવ કરતો ન હતો. જાવેદની પત્ની પણ તેની આ આદતથી કંટાળી ગઈ હતી. તેણે જાવેદના ફોનમાં છોકરીઓની ન્યૂડ તસવીરો જોઈ હતી અને ગુસ્સામાં 5 મોબાઈલ પોન પણ તોડી નાખ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

ABP Premium

વિડિઓઝ

Big Breaking: રોડ એક્સિડન્ટમાં ઘાયલોનો ખર્ચો હવે ઉઠાવશે સરકાર, જુઓ નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાતTirupati Balaji Temple Stampede: તિરુપતિ મંદિરમાં નાસભાગને લઈને સૌથી મોટા સમાચાર, 6 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?

Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ થયેલા પીડિતોને હવે મળશે કેશલેસ સારવાર

Sri Lanka Vs Australia Test: પેટ કમિન્સ વિના શ્રીલંકા જશે ઓસ્ટ્રેલિયા, આ ખેલાડીને બનાવ્યો નવો કેપ્ટન

Embed widget