શોધખોળ કરો

6 દિવસમાં મળી 70 ફ્લાઇટસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, ઇંડિગોની 5 ફ્લાઇટ્સને મળ્યા થ્રેટ કોલ

કંપનીએ કહ્યું, "યાત્રીઓ અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે માર્ગદર્શિકા મુજબ તમામ જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ."

IndiGo Bomb Threat: એરલાઈન્સને બોમ્બની ધમકીના મામલા સતત વધી રહ્યા છે. દરમિયાન, શનિવારે (19 ઓક્ટોબર 2024), 5 ઇન્ડિગો પ્લેનને બોમ્બની ધમકી મળી છે. અકાસા એરલાઈન્સની પાંચ ફ્લાઈટને પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે.

મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા

કંપનીએ કહ્યું, "યાત્રીઓ અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે માર્ગદર્શિકા મુજબ તમામ જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ." અન્ય એક નિવેદનમાં, ઈન્ડિગોએ કહ્યું કે, અમે દિલ્હીથી ઈસ્તાંબુલ જતી ફ્લાઈટ 6E11 સંબંધિત પરિસ્થિતિથી વાકેફ છીએ. મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. સોમવાર (14 ઓક્ટોબર 2024) થી, 70 થી વધુ ફ્લાઇટ્સને બોમ્બની ધમકીઓ મળી છે.                                                                                                                      

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે બોમ્બની ધમકી

આ પહેલા શુક્રવારે મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX 196 પર ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી, જેમાં 189 મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટ બપોરે 1.20 કલાકે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. જો કે તપાસ દરમિયાન એરક્રાફ્ટની ઝીણવટભરી તપાસ બાદ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

આ પહેલા ત્રણ ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જે પાછળથી ખોટી સાબિત થઈ હતી. સાવચેતીના ભાગરૂપે એક પ્લેનને ફ્રેન્કફર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. વિસ્તારાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, દિલ્હીથી ઉડતી ત્રણ ફ્લાઈટ્સને શુક્રવારે (18 ઓક્ટોબર, 2024) સોશિયલ મીડિયા પર સુરક્ષાની ધમકીઓ મળી હતી, ત્યારબાદ તમામ સંબંધિત અધિકારીઓને પ્રોટોકોલ મુજબ તરત જ એલર્ટ કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીથી લંડન, પેરિસ અને હોંગકોંગ જતી વિસ્તારાની ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીઓ મળી હતી, જે પાછળથી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Embed widget