શોધખોળ કરો

7th Pay Commission: હોળી પહેલા મોદી સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આપી ગીફ્ટ, મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો

7th Pay Commission: હોળી પહેલા મોદી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે તિજોરી ખોલી દેવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને 46 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે.

7th Pay Commission: હોળી પહેલા મોદી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે તિજોરી ખોલી દેવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને 46 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરીથી 30 જૂન 2024 સુધી વધારવામાં આવ્યું છે.

મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

ગુરુવાર, 7 માર્ચ, 2024 ના રોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી લગભગ 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 68 લાખ પેન્શનરોને ફાયદો થશે.

માર્ચ મહિનામાં પગાર વધીને આવશે
ગુરુવાર, 7 માર્ચ, 2024 ના રોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી લગભગ 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 68 લાખ પેન્શનરોને ફાયદો થશે. માર્ચ મહિનાના પગારમાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે. તેમજ છેલ્લા બે મહિનાનું એરિયર્સ પણ માર્ચ મહિનાના પગાર સાથે મળવાની અપેક્ષા છે. સરકારી પેન્શનરો માટે મોંઘવારી રાહત પણ 46 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. આ નિર્ણયથી 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.

જાણો કેટલો ફાયદો થશે
ધારો કે  કોઈ કર્મચારીનો વર્તમાન પગાર 50,000 રૂપિયાની આસપાસ છે. જેના પર તેને હાલમાં 46 ટકા મોંઘવારી ભથ્થુ મળી રહ્યું છે. તેમને દર મહિને 23,000 રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળતા હતા. પરંતુ મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થયા બાદ 25,000 રૂપિયા પ્રતિ માસ મોંઘવારી ભથ્થું મળશે. મતલબ કે તમને 24,000 રૂપિયાનો વાર્ષિક નફો થશે.

જો કોઈ કર્મચારીનો મૂળ પગાર દર મહિને 1 લાખ રૂપિયા છે, જેના પર તેને 46 ટકા મોંઘવારી પ્રમાણે 46,000 રૂપિયા મોંઘવારી ભથ્થું મળતું હતું. પરંતુ હવે તમને 50,000 રૂપિયાનું મોંઘવારી ભથ્થું મળશે, એટલે કે તમને દર મહિને 4,000 રૂપિયા વધુ પગાર મળશે. કર્મચારીઓને વાર્ષિક ધોરણે 48,000 રૂપિયાનો લાભ મળશે.

નવી સરકાર હવે મોંઘવારી ભથ્થામાં વધારો કરશે
હાલમાં જાન્યુઆરીથી જૂન સુધીના અડધા વર્ષ માટે મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે. પરંતુ લોકસભા ચૂંટણી બાદ નવી સરકારની રચના બાદ નવી સરકાર જુલાઈથી ડિસેમ્બરના સમયગાળા માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરશે.

ટોપ સ્ટોરી

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget