શોધખોળ કરો

આ 8 રાજ્યોમાં ઝડપથી વધી રહી છે કોરોના સંક્રમિતોની સંખ્યા, જાણો

કોરોના સંક્રમણથી 478 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમણના આ એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસમાં 81.90 ટકા કેસ આઠ રાજ્યોમાં નોંધાયા છે. જેમાં સૌથી વધુ 55.11 ટકા નવા કેસ અને 46.44 ટકા સંક્રમણથી મોત એકલા મહારાષ્ટ્રમાં થયા છે. ભારતમાં કુલ એક્ટિવ કેસના 76 ટકા માત્ર પાંચ રાજ્યોમાં છે.

ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1 લાખ 3 હજાર 558 કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણથી 478 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમણના આ એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસમાં 81.90 ટકા કેસ આઠ રાજ્યોમાં નોંધાયા છે. જેમાં સૌથી વધુ 55.11 ટકા નવા કેસ અને 46.44 ટકા સંક્રમણથી મોત એકલા મહારાષ્ટ્રમાં થયા છે. ભારતમાં કુલ એક્ટિવ કેસના 76 ટકા માત્ર પાંચ રાજ્યોમાં છે.

કોરોના સંક્રમણની બીજી લહેર ખૂબ જ ડરામણી છે. દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 3 હજાર 558 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા સંક્રમણના સૌથી વધુ કેસ છે.  આ પહેલા સપ્ટેમ્બરમાં 97,894 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 478 લોકોના મોત થયા છે. 

24 કલાકમાં નોંધાયેલા કેસમાં 81.90 ટકા માત્ર આઠ રાજ્યોમાંથી છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબ છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 57,074 નવા કેસ નોંધાયા છે. જે કુલ નવા કેસના 55.11 ટકા છે. છત્તીસગઢમાં 5,250, કર્ણાટકમાં 4,553, ઉત્તરપ્રેદશમાં 4,136, દિલ્હીમાં 4,033, તમિલનાડુમાં 3,581, મધ્યપ્રદેશમાં 3,178 અને પંજાબમાં 3,006 નવા કેસ સામે આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,03,,558 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 478 લોકોના મોત થયા છે. જોકે 52,847 લોકો ઠીક પણ થયા છે.  

કુલ કેસ-  એક કરોડ 25 લાખ 89 હજાર 067

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 16 લાખ 82 હજાર 136

કુલ એક્ટિવ કેસ - 7 લાખ 41 હજાર 830

કુલ મોત - એક લાખ 65 હજાર 101

કુલ રસીકરણ - 7 કરોડ 91 લાખ 05 હજાર 163 ડોઝ આપવામાં આવ્યા.

સાત કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 7 કરોડ 91 લાખ 05 હજાર 163 ડોઝ આપવામાં આવ્યા છે.

રિકવરી રેટના મામલે ભારતનો નંબર અમેરિકા બાદ આવે છે. જ્યારે મોતના મામલે અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકો બાદ ભારત ચોથા નંબર પર છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 4.55 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત 5માં સ્થાન પર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget