શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
9 ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છતાં સીરીઝ રમવા ઇંગ્લેન્ડ જશે પાકિસ્તાની ટીમ
જે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેમને ઘરે મોકલવામાં આવ્યા છે અને મેડિકલ ટીમ તેમના પર સતત નજર રાખી રહી છે.
![9 ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છતાં સીરીઝ રમવા ઇંગ્લેન્ડ જશે પાકિસ્તાની ટીમ 9 players being coronavirus positive of pakistan cricket but will play england series ann 9 ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છતાં સીરીઝ રમવા ઇંગ્લેન્ડ જશે પાકિસ્તાની ટીમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/27140424/pakistan-team.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ પાકિસ્તાનની ટીમ 9 ખેલાડીઓઓ કોરોના પોઝિટિવ આવ્યા છતાં બાકીના ખેલાડીઓની સાથે ઇંગ્લેન્ડ સીરીઝ રમવા જશે. શનિવારે લાહોરથી લંડન રવના થશે ટીમ. પાકિસ્તાન ટીમના ખેલાડી રવિવારે ત્યાં પહોંચી જશે. આ વાતની જાણકારી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી ટ્વીટ કરવામાં આવી છે.
જણાવીએ કે, ખેલાડીઓને લાહોરની એક 5 સ્ટાર હોટલમાં રાખવામાં આવ્યા છે. જે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેમને ઘરે મોકલવામાં આવ્યા છે અને મેડિકલ ટીમ તેમના પર સતત નજર રાખી રહી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે તે 29 ખેલાડીઓની સાથે ઇંગ્લેન્ડ જશે. હાલમાં 19 ખેલાડી અને સપોર્ટસ્ટાફ ઇંગ્લેન્ડ રવાના થઈ રહ્યો છે. પાકિસ્તાન ટીમ રવિવારે ઇંગ્લેન્ડ પહોંચી રહી છે. આ વાતની જાહેરાત ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી પણ કરવામાં આવી છે. પાકિસ્તાનના ખેલાડીઓએ ઇંગ્લેન્ડ પહોંચીને પહેલા ડર્બીશાયરમાં 14 દિવસ સુધી કોરેન્ટાઈન રહેવું પડશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)