શોધખોળ કરો

યુવતીને ધર્મના ભાઈ સાથે જ બંધાયા શારીરિક સંબંધ, પતિને પાર્ટીમાં જવાનું કહીને નિકળી અને ....

લગ્ન બાદ યુવતી પોતાના પતિ સાથે જોધપુરમાં રહેતી હતી. યુવક યુવતીના મામાના ગામનોજ હોવાથી પહેલાથી બન્નેની ઓળખાણ હતી. યુવતીના ઘરે આવવા જવાનું થતાં બન્ન વચ્ચે સંબંધ બધી ગયા હતા.

જોધપુરમાં એક પરણિત યુવતીને ધર્મના ભાઈ સાથે જ પ્રેમસંબંધ બધાયા હતા. બુધવારે  ધર્મના ભાઈ બનેલા પ્રેમી સાથે પાર્ટીમાં જવા માટે નિકળેલી પ્રેમી-પ્રેમિકાના મૃતદેહ એક ટાંકીમાંથી મળી આવ્યા હતા. યુવતી પૂજાદેવી મૂળ કોશલુ ગામની વતની હતી. તેના મામાનું ગામ બાગાવાસ હતું. ત્યાનો યુવક જોધપુરમાં કામ કરતો હતો. લગ્ન બાદ યુવતી પોતાના પતિ સાથે જોધપુરમાં રહેતી હતી. યુવક યુવતીના મામાના ગામનોજ હોવાથી પહેલાથી બન્નેની ઓળખાણ હતી. યુવતીના ઘરે આવવા જવાનું થતાં બન્ન વચ્ચે સંબંધ બધી ગયા હતા. પરિવારમાં યુવતી પોતાના પ્રેમીને ધર્મના ભાઈ તરીકે બોલાવતી હતી. બુધવારે યુવતી પતિને મહેન્દ્ર સિંહ સાથે પાર્ટીમાં જવાનું કહીને ઘરેથી નિકળી હતી અને બાગાવાસ ગામ નજીક એક સ્કૂલમાં આવેલી ટાંકીમાં બન્ને દુપટ્ટો બાંધીને ટાંકીમાં કૂદી પડ્યા હતા. બન્નેના શબ ગુરુવારે મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ટાંકીમાં મૃતદેહ તરતા દેખાતા લોકોએ તેમને જાણ કરી હતી. પોલીસે સૂચના આપી પરિવારને ઘટના સ્થળે બોલાવી અને પોસ્ટમોર્ટમ કરી બન્નેના મૃતદેહ પરિવારને સોંપ્યા હતા. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તારણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના રિપોર્ટ પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને આગલની કાર્યવાહી હાથ ધરાઈ છે. મૃતક યુવતી પૂજા દેવીના ત્રણ વર્ષ પહેલા સાંઈ શેરગઢ નિવાસી શ્યામપુરી સાથે થયા હતા. તેના બાદ પતિનું કામકાજ જોધપુરમાં હોવાથી તે તેની સાથે રહેવા લાગી હતી. પ્રેમી-પ્રેમિકાએ પોતાના મોબાઈલ ટાંકી પાસે મૂકીને દુપટ્ટામાં એક સાથે બંધાઈને પાણીમાં કૂદી પડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heatwave:  અમદાવાદમાં ગરમીએ છેલ્લા 7 વર્ષોનો તોડ્યો રેકોર્ડ, તાપમાનનો પારો 45ને પાર, હવામાન વિભાગે આપી ચેતવણી

IPL 2024: હૈદરાબાદને હરાવી ફાઈનલમાં પહોંચી કોલકાતા, ક્વોલિફાયર મુકાબલામાં 8 વિકેટથી મારી બાજી, આ રહ્યા જીતના હીરો

Flight Rule: ફ્લાઈટમાં નથી લઈ જઈ શકાતું આ ફળ, જાણો તેની પાછળનું કારણ

સિંગાપોરમાં તબાહી મચાવનારા કોરોનાના કેપી.1 અને કેપી.2 વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી, ગુજરાત સહિત આ રાજ્યોમાં મળ્યા કેસ

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનો રાજકીય કરંટHun To Bolish | હું તો બોલીશ | અમીરોનો તાપ, ગરીબોનું મોતAmit Chavda | અમદાવાદમાંથી આતંકી ઝડપાવા મુદ્દે અમિત ચાવડાનું મોટું નિવેદનShaktisinh Gohil | જમ્મૂ-શ્રીનગર હાઈવે પર ફસાયા ગુજરાતીઓ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heatwave:  અમદાવાદમાં ગરમીએ છેલ્લા 7 વર્ષોનો તોડ્યો રેકોર્ડ, તાપમાનનો પારો 45ને પાર, હવામાન વિભાગે આપી ચેતવણી
Heatwave: અમદાવાદમાં ગરમીએ છેલ્લા 7 વર્ષોનો તોડ્યો રેકોર્ડ, તાપમાનનો પારો 45ને પાર, હવામાન વિભાગે આપી ચેતવણી
IPL 2024: હૈદરાબાદને હરાવી ફાઈનલમાં પહોંચી કોલકાતા, ક્વોલિફાયર મુકાબલામાં 8 વિકેટથી મારી બાજી, આ રહ્યા જીતના હીરો
IPL 2024: હૈદરાબાદને હરાવી ફાઈનલમાં પહોંચી કોલકાતા, ક્વોલિફાયર મુકાબલામાં 8 વિકેટથી મારી બાજી, આ રહ્યા જીતના હીરો
Flight Rule: ફ્લાઈટમાં નથી લઈ જઈ શકાતું આ ફળ, જાણો તેની પાછળનું કારણ
Flight Rule: ફ્લાઈટમાં નથી લઈ જઈ શકાતું આ ફળ, જાણો તેની પાછળનું કારણ
સિંગાપોરમાં તબાહી મચાવનારા કોરોનાના કેપી.1 અને કેપી.2 વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી, ગુજરાત સહિત આ રાજ્યોમાં મળ્યા કેસ
સિંગાપોરમાં તબાહી મચાવનારા કોરોનાના કેપી.1 અને કેપી.2 વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી, ગુજરાત સહિત આ રાજ્યોમાં મળ્યા કેસ
BSF માં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, SI, ASI પોસ્ટ માટે ભરતી બહાર પડી, આ ઉમેદવારો કરી શકે છે અરજી

Singapore: ટર્બુલેંસમાં ફસાઇ લંડનથી સિંગાપોર આવતી ફ્લાઇટ, ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન 1નું મોત, 30 ઘાયલ

સ્ટોક માર્કેટમાં અફવા પર સેબી લાલઘૂમ, જાહેર કરી ગાઇડલાઇન્સ, 1 જૂનથી 100 ટોપ કંપનીઓ પર થશે લાગુ

Ahmedabad Weather: 24 કલાકમાં AMC એ લીધો યુ ટર્ન, રેડમાંથી કર્યુ ઓરેન્જ એલર્ટ

Embed widget