શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shaktisinh Gohil | જમ્મૂ-શ્રીનગર હાઈવે પર ફસાયા ગુજરાતીઓ, જુઓ અહેવાલ
Shaktisinh Gohil | કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે કર્યું ટ્વિટ. જમ્મુ શ્રીનગર હાઈવે પર ફસાયેલા યાત્રીઓને લઈને કર્યું ટ્વિટ. ગુજરાતના અનેક યાત્રીઓ ફસાયા હોવાની કરી વાત. સરકાર તુરંત રસ્તો ખોલાવી યાત્રીઓની મદદે આવવા કરી રજૂઆત. નોંધનીય છે કે, અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી હોવાથી મોટી સંખ્યામાં લોકો ઠંડા પ્રદેશોમાં ફરવા જતા હોય છે. ત્યારે ગુજરાતીઓ પણ ઉનાળાની સિઝન અને વેકેશન પણ હોવાથી પરિવાર સાથે ઉત્તર ભારતમાં ફરવા માટે જતા હોય છે. આવા સમયે જમ્મુ-શ્રીનગર હાઈવે પર અનેક ગુજરાતી યાત્રીઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ફસાયેલા ગુજરાતીઓ અહીં ખૂબ પરેશાન થઈ ગયા છે. લોકો અહીં રસ્તો ખુલવાની રાહ જોઇ રહ્યા છે. તેમણે નીતિન ગડકરી રસ્તો ખોલાવવા વિનંતી કરી છે.
ગુજરાત
![Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/17f59d54237b96557df4ae936514ecc317195894371771012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડી
![Daman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/bb28e2d8303ef9dc3a398df7d85da32a1719580338234922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Daman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયું
![Weather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/fcffe6e1311938ecb86127193904418617195798623471012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Weather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!
![Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/1e9e499bc26aed9e0dd82e48fce39cfc17195797680191012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર
![Morbi News: મચ્છુ નદીના પટમાં વિવાદિત બાંધકામમાં આખરે બીમ તોડવાની કામગીરી શરુ કરાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/65c47cbcac3889abca083e31a635bca817195796218021012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Morbi News: મચ્છુ નદીના પટમાં વિવાદિત બાંધકામમાં આખરે બીમ તોડવાની કામગીરી શરુ કરાઈ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement