શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | અમીરોનો તાપ, ગરીબોનું મોત

Hun To Bolish | હું તો બોલીશ | હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પાંચ દિવસ ગરમીમાંથી કોઈ રાહત મળવાની નથી....25 મે સુધી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સુરત, વલસાડ, આણંદમાં ઓરેન્જ એલર્ટ રહેશે...એટલે કે તાપમાન 43.1થી 45 ડિગ્રી સુધી રહેશે....જ્યારે કચ્છ, અમરેલી, વડોદરા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં યેલો એલર્ટ રહેશે...એટલે કે તાપમાન 41.1થી 43 ડિગ્રી સુધી રહેશે....

કાળઝાળ ગરમીમાં અમીરોનું મજૂરો પ્રત્યેનું અમાનવીય વર્તન છતું થયું....ચાર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો...અમદાવાદ...રાજકોટ...વડોદરા અને સુરત...અહીં અમારા સંવાદદાતાએ રિયાલીટી ચેક કર્યું...તો ઠેર ઠેર સરકારના પરિપત્રનો સત્યાનાશ વાળતા દ્રશ્યો સામે આવ્યા....ગરમીને લઈને સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે, એપ્રિલ 2024થી જૂન 2024 સુધી બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી બાંધકામ સાઈટ પર શ્રમિકો પાસે કામ નહીં કરાવવું....પણ આ પરિપત્રનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે....પહેલા દ્રશ્યો અમદાવાદના જોઈ લઈએ...અમદાવાદ કોર્પોરેશને તો બાંધકામ સાઈટ પર બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે કામ કરાવવાનો પરિપત્ર બહાર પાડ્યો છે...પરંતુ અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ, કુશાંગ સોની, તેજસ મહેતા અને અર્પિત દરજીએ આંબલી - બોપલ, પ્રહલાદનગર, ગુલબાઈ ટેકરા, સિંધુભવન, નહેરુનગર અને યુનિવર્સિટી વિસ્તારની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઈટ પર જઈ રિયાલીટી ચેક કર્યું...તો કેટલીક સાઈટ પર સળિયા બાંધતા શ્રમિકો નજરે પડ્યા...તો કેટલીક સાઈટ પર તડકામાં ફિનીશિંગ કામગીરી કરતા શ્રમીકો જોવા મળ્યા...ન માત્ર બિલ્ડરોની કંસ્ટ્રક્શન સાઈટ...પરંતુ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં તો બપોરના 3 વાગ્યે મહાનગરપાલિકાની કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી...

Hun Toh Bolish વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ

ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

Embed widget