શોધખોળ કરો

Aadhar Update: સરકારે આધાર કાર્ડના નિયમોમાં કર્યા ફેરફાર, હવે કરવુ પડશે આ કામ, જાણી લો શું...........

ઇલેક્ટ્રૉનિક્સ અને આઇટી મંત્રાલયે નૉટિફિકેશન જાહેર કર્યુ છે, 10 વર્ષ પહેલા આધાર કાર્ડ બનાવનારા લોકો માટે જરૂરી ફેરફાર કર્યા છે.

Aadhaar Card New Guideline: આધાર કાર્ડને લઇને સરકારે મોટુ અપડેટ આપ્યુ છે, હવે જેને 10 વર્ષ પહેલા આધાર કાર્ડ બનાવડાવ્યુ છે, તેના માટે આ કામના સમાચાર છે. ઇલેક્ટ્રૉનિક્સ અને આઇટી મંત્રાલયે નૉટિફિકેશન જાહેર કર્યુ છે, 10 વર્ષ પહેલા આધાર કાર્ડ બનાવનારા લોકો માટે જરૂરી ફેરફાર કર્યા છે. જો આધાર કાર્ડમાં કોઇ ભૂલ અને કોઇ કાગળો આપવાના કે અપડેટ કરવાના રહી ગયા છે, તો જરૂરી પુરા કરી લેવા પડશે. 

આના કારણ વ્યક્તિનો ડેટા યોગ્ય કરાવવાનો છે, હજુ કેટલાય લોકો પોતાના આધાર કાર્ડમાં ફેરફાર કરાવી રહ્યાં છે, આ પગલાને મોટાપાયે નકલી રીતે આપવામાં આવેલા આધાર કાર્ડ પર નકેલ કસવામાં મદદ મળશે. સાથે જ ડેટા અપડેટ થશે તો અન્ય યોજનાઓનો લાભ આસાન રહેશે. 

શું કરવુ પશે -
આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સેન્ટરમાં જવુ પડશે, સાથે જ વ્યક્તિને સાથે ફોટો આઇડી લઇને જવુ પડશે, ધ્યાન રહે કે તેમાં ઘરનુ પુરેપુરુ એડ્રેસ હોવુ જરૂરી છે. ફોટો આઇડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ પણ હોઇ શકે છે. અપડેટ માટે કેટલાક પૈસા વસૂલવામાં આવી શકે છે.

Aadhar Card Rules: આધાર કાર્ડના દુરુપયોગ માટે 1 કરોડ રૂપિયાનો દંડ, સાથે જેલની સાથે
Aadhar Update : આધાર કાર્ડ દેશભરમાં કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. તમે લગભગ દરેક મહત્વપૂર્ણ કામ માટે તેનો ઉપયોગ કરી શકો છો. આધારથી તમે સરકારી યોજનાનો લાભ મેળવી શકો છો. આધાર કાર્ડમાં તમારું નામ, જન્મ તારીખ, સરનામું અને આધાર નંબર જેવી વિગતો હોય છે. તમારો બાયોમેટ્રિક ડેટા આધાર કાર્ડ પર પણ ઉપલબ્ધ છે. દેશમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે આધાર કાર્ડનો ઘણી વખત દુરુપયોગ થયો છે. જો કે, આધાર નિયમોનું ઉલ્લંઘન કરવા પર ભારે દંડ ઉપરાંત જેલની સજા પણ થઈ શકે છે.

આ એક ખાસ નિયમ છે
કેન્દ્ર સરકારે 2 નવેમ્બર, 2021 ના ​​રોજ UIDAI નિયમો, 2021 ને સૂચિત કર્યા હતા. UIDAI નિયમોને ઘડતો કાયદો વર્ષ 2019માં પસાર કરવામાં આવ્યો હતો.

1 કરોડનો દંડ
તમને જણાવી દઈએ કે જો આધાર નંબર જાહેર કરતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા -UIDAI અનુસાર જો કો આધારનો   અનધિકૃત એક્સેસ કરે છે અથવા તેના નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો દોષિતને જેલ અથવા દંડ થઈ શકે છે. UIDAI દ્વારા નિયુક્ત એડજસ્ટિંગ ઓફિસર આવા કેસો સંભાળશે. જો કોઈ સંસ્થા કે વ્યક્તિ આવા મામલામાં દોષિત ઠરે છે તો તેને 1 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે.

અમલીકરણ ક્રિયા
આધાર એક્ટમાં અગાઉ, આધાર ઇકોસિસ્ટમમાં ખોટી સંસ્થાઓ સામે UIDAI માટે અમલીકરણ કાર્યવાહીની કોઈ જોગવાઈ નહોતી. પરંતુ પાછળથી ખોટી સંસ્થાઓ સામે અમલીકરણ કાર્યવાહી માટે આધાર ઇકોસિસ્ટમમાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જો આધારના આ આ અધિનિયમ, નિયમો, વિનિયમો અને નિર્દેશો [સેક્શન 33A] ની જોગવાઈઓનું પાલન કરવામાં કોઈ ક્ષતિ થશે તો દરેક ઉલ્લંઘન માટે 1 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

3 વર્ષની જેલની સજા
UIDAI ફેક ડેમોગ્રાફિક અથવા બાયોમેટ્રિક માહિતીનો દુરુપયોગ અથવા નકલ કરવા બદલ UIDAI 10,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષ સુધીની જેલની સજા કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget