શોધખોળ કરો

દિલ્હીમાં કેજરીવાલને ઝટકો, AAP ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સહિત આ નેતાઓ BJPમાં થયા સામેલ

છતરપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કરતાર સિંહ તંવર પણ પાર્ટી છોડીને બીજેપીમાં જોડાયા છે.

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે.  લોકસભા ચૂંટણી પહેલા તેમણે દિલ્હી સરકારને અનુસૂચિત જાતિ વિરોધી ગણાવીને મંત્રી પદની સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

આનંદે BSPની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી.

તેઓ BSPમાં જોડાયા અને લોકસભા ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો. બુધવારે તેઓ ભાજપમાં જોડાયા હતા. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

છતરપુરના ધારાસભ્ય કરતાર સિંહ પણ ભાજપમાં જોડાયા છે

છતરપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કરતાર સિંહ તંવર પણ પાર્ટી છોડીને બીજેપીમાં જોડાયા છે. પટેલ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય વીણા આનંદ, છતરપુરના કાઉન્સિલર ઉમેશ સિંહ ફોગાટ, હિમાચલ પ્રદેશના AAPના પ્રભારી રતનેશ ગુપ્તા અને સહ-પ્રભારી સચિન રાય પણ ભાજપમાં જોડાયા.

આ એ જ રાજકુમાર આનંદ છે, જે દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી હતા. જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા ત્યારે તેમણે AAP પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને બીએસપીમાં જોડાયા હતા. આ પછી બસપાએ તેમને નવી દિલ્હી સીટથી લોકસભાની ટિકિટ આપી હતી.  જો કે દિલ્હીમાં બસપા પાસે સમર્થન નથી.  

રાજકુમાર આનંદે 12 એપ્રિલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. આ પછી 14 જૂને પટેલ નગર વિધાનસભા સીટથી ધારાસભ્ય રહેલા રાજકુમાર આનંદને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

લોકસભા ચૂંટણીમાં મળી કારમી હાર

આ વખતે રાજકુમાર આનંદ પણ BSPની ટિકિટ પર નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમને માત્ર 5629 વોટ મળ્યા હતા. બીજેપીના બાંસુરી સ્વરાજે આ સીટ પર 78370 વોટથી જીત મેળવી હતી. તેમને 453185 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી બીજા ક્રમે હતા. તેમને 374815 મત મળ્યા હતા.                                                                      

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget