શોધખોળ કરો

AAP એ ગુજરાતના ગામડાઓમાં વસતા પાટીદાર અને દલિત મતદાતા માટે લૉંચ કર્યો પ્રોગ્રામ, જાણો શું છે આ પ્રોગ્રામ

નવી દિલ્લીઃ ગુજરાતની 2017 વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ શુક્રવારે 20 દિવસનો એક કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમને ગ્રામ્ય મતદાતાઓને આમ આદમી પાર્ટી તરફ જનમત ઉભો કરવા માટે લૉંચ કરવામાં આવ્યો છે. જેમા દલિત, પાટીદાર ખેડૂતો અને ગ્રામ્ય લોકોને પોતાના તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 10,000 ગામડાઓનો સમાવેશ કરવામાં આવશે. ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દલિતો અને પાટીદાર ખેડૂતોના પોતાના તરફ કરવાનો પ્રયાસ કરશે. 'આપ ચલી ગાવ કી ઓર' કાર્યક્રમમાં 2017ની વિધાનસભાની ચુંટણીમાં જીતવા માટેની તૈયારી કરી રહી છે. આપના કાર્યકર્તા ગુજરાતના 182 વિધાનસભાની સીટ પરના ગામડાઓમાં ફરશે. આના માટે એક ટીમ બનાવવામાં આવશે. દરેક ટીમ દરરોજ 5 થી 7 ગામડા કવર કરશે. ગુજરાતના દલિત, પાટીદાર અને ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે જોતા આપના નેતા પોતાની પ્રચાર પ્રસારની સ્ટ્રેજી તે મુજબ બનાવશે. તેમ આપના ટોપ લીડરશીપે જણાવ્યું હતું. અરવિંદ કેજરીવાલ ઓક્ટબરમાં સુરતમાં સભા કરી હતી. જેને આપની સફળતા ગણાવામાં આવે છે. અમિત શાહ દ્વારા જ્યારે પાટીદરો માટેની એક સભા કરવામાં આવી હતી ત્યારે હાર્દીક પટેલના સમર્થકોએ તે સભાનો વિરોધ કર્યો હતો. આપના નેતા પટેલ અને દલિત નેતાના સંપર્કમાં હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારી રિસર્ચ ટીમ હાલમાં ગુજરાતની જુદીજુદી સમસ્યાઓ પર ધ્યાન આપી રહ્યા છે. જેને મુદ્દો બનાવીને ચુંટણઈમાં ઉતરી શકયા.

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Embed widget