શોધખોળ કરો

મહિલા સાથે છેડતીના આરોપમાં ફસાયા AAPના ધારાસભ્ય, પોલીસે કરી ધરપકડ

નવી દિલ્હી: આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને આજે એક મહિલાએ લગાવેલા હત્યાના આરોપ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાનો આરોપ છે કે, વિજળી કાપ મુદ્દાને ઉઠાવવા માટે જ્યારે તે ધારાસભ્યને ઘરે ગઈ હતી, ત્યારે તેમને કથિત રીતે મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. અમાનતુલ્લા પાર્ટીના દસમા ધારાસભ્ય છે જેમની ધરપકડ કરવામાં આવી છે. ખાનને પહેલા પૂછપરછ માટે પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેના એક દિવસ પહેલા એક પત્રકાર પરિષદમાં ખાને મહિલા પર પોલીસના ‘દબાણ’માં તેમની વિરુદ્ધ ખોટું નિવેદન આપવાનો આરોપ લગાવ્યો હતો. દક્ષિણ-પૂર્વી રેંજના સંયુક્ત પોલીસ આયુક્ત આર પી ઉપાધ્યાયે જણાવ્યું, “22 જુલાઈએ મહિલાએ સીઆરપીસીની કલમ 164 પ્રમાણે મજિસ્ટ્રેટની સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તેને આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તે ધારાસભ્યના ઘરેથી પાછી ફરી રહી હતી ત્યારે એક વાહને તેને કચડવાનો પ્રયાસ કર્યો હતો અને અમાનતુલ્લા આ કારમાં બેઠેલા હતા.” તેના અગાઉ, 19 જુલાઈએ મહિલાએ પોલીસમાં એક ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો હતો કે, જામિયા નગરમાં આપ ધારાસભ્યના ઘર પર 10 જુલાઈએ એક યુવકે તેની સાથે છેડતી કરી અને ધમકી આપી કે આ મામલે રાજનીતિ કરવાનું બંધ નહીં કર્યું તો તેને જાનથી મારી નાખવામાં આવશે. તેના પછી આ મામલે એક ફરિયાદ નોંધાઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, મેજીસ્ટ્રેટની સામે તેમના નિવેદન પછી એફઆઈઆરમાં ધારા 308 જોડવામાં આવી છે. આ મામલે ઉપાધ્યાયે જણાવ્યું, “આ એક બિનજામીનપાત્ર આરોપ છે અને અમે ખાનની ધરપકડ કરી લીધી છે.”

ટોપ સ્ટોરી

ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
Honda Alpha: હોન્ડાની નવી EV મચાવશે ધમાલ, Sierra અને BE6 નું વધશે ટેન્શન
Honda Alpha: હોન્ડાની નવી EV મચાવશે ધમાલ, Sierra અને BE6 નું વધશે ટેન્શન
ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Embed widget