શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ABP SURVEY: ગુજરાતમાં ભાજપને લાગી શકે છે મોટો ઝાટકો, જાણો કેટલી સીટોનું થશે નુકસાન
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને પ્રથમ તબક્કાને આડે હવે 15થી પણ ઓછા દિવસ બાકી છે. ત્યારે એબીપી ન્યૂઝ દેશના દરેક રાજ્યમાં સર્વે કરી કોને સત્તા મળશે તેના વિશે જાણી રહ્યું છે.
એબીપી અસ્મિતાએ ગુજરાતના 78 પત્રકારો પાસે સર્વે કરાવ્યો હતો. આ સર્વે અનુસાર ગુજરાત લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપના ખાતામાં 20 સીટો આવી શકે છે. જ્યારે કૉંગ્રેસને 6 બેઠકો પર જીત મળી શકે છે.ABP SURVEY: 2014 में क्लीन स्वीप करने वाली BJP को इस बार गुजरात में 6 सीटों का नुकसान, 20 सीटें जीतने की उम्मीद https://t.co/SdttpUa6ae#LokSabhaElections2019 pic.twitter.com/KHkGgAA5by
— ABP न्यूज़ हिंदी (@abpnewshindi) March 28, 2019
In #Gujarat, the Congress is likely to wrest Anand, Banaskantha, Junagadh, Chhota Udaipur, Amreli and Patan Lok Sabha seats from the BJP in 2019 Lok Sabha elections: Survey pic.twitter.com/0lNTSKrOpF
— ABP News (@abpnewstv) March 28, 2019
નોંધનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. એબીપી અસ્મિતાના સર્વે મુજબ આણંદ, બનાસકાંઠા, જૂનાગઢ, છોટા ઉદેપુર, અમરેલી અને પાટણ બેઠક પર કૉંગ્રેસ જીત મેળવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion