શોધખોળ કરો
Advertisement
મનોજ તિવારીને દિલ્લી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા, બિહારમાં પણ ફેરફાર
નવી દિલ્લીઃ દિલ્લી બીજેપીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે સતીશ ઉપાધ્યાયને બદલે ઉત્તર-પૂર્વ દિલ્લીના સાંસદ મનોજ તિવારીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.
બિહારમાં નિત્યાનંદ રાયને બીજેપીની જવાબદારી સોંપવામાં આવી છે. નિત્યાનંદ રાય ઉજિયાપુરથી લોકસભાના સાંસદ છે. પાર્ટીએ દિલ્લીમાં મનોજ તિવારીને નેતૃત્વ સોંપીને સ્પષ્ટ કરી દીધુ છે કે તેમની નજર પૂર્વાચલી મતો પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement