શોધખોળ કરો

જીએસટી બિલથી લોકો અને દેશને શું થશે ફાયદો? જાણો,

નવી દિલ્લી:  જીએસટી બિલથી શું થશે ફાયદો? - જીએસટી બિલથી સૌથી મોટો ફાયદો એ થશે કે તે અમલમાં આવતા જ અલગ અલગ પ્રકારના બિલમાંથી છુટકારો મળશે. - અમુક વસ્તુઓને છોડીને દરેક પ્રકારની ખરીદી પર એક જ પ્રકારનો ટેક્સ ભરવો પડશે. એટલે કે કોઈ પણ વસ્તુ બીજા રાજ્યમાં સસ્તી કે મોંઘી મળી રહી છે તો આ બિલ અમલમાં આવતા દરેક જગ્યાએ વસ્તુનો ભાવ સરખો રહેશે. - દુકાનદાર-વેપારીઓને બહારથી માલસામાન મગાવશે તો અલગ અલગ ટેક્સ ભરવાના રહેશે નહીં તેમજ વસ્તુ સસ્તી પણ થશે અને લોકોને પણ ઓછા ભાવમાં તે મળશે - બિલ પાસ થતાં જ એક્સાઈઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, વેટ, મનોરંજન ટેક્સથી છુટકારો મળશે. જો કે થોડા દિવસ સુધી પેટ્રોલ, ડિઝલ, રસોઈ ગેસ, કેરોસીન પર રાજ્ય પોતાની રીતે ટેક્સની ફોર્મૂલા ચાલુ રાખશે. દિલ્લીમાં પેટ્રોલ ઉત્તરપ્રદેશથી સસ્તુ મળે છે તો હાલ પૂરતું તે સસ્તું મળશે. દરેક જગ્યાએ ભાવ એકસમાન થવામાં થોડો સમય લાગશે. ટેક્સ લાગુ થવાથી દેશને શું ફાયદો થશે? - જીએસટીથી જે ટેક્સ આવશે તેનાં ભાગ કેંદ્ર અને રાજ્ય સરકાર વચ્ચે નક્કી કરેલા પ્રમાણમાં કરવામાં આવશે. આ ટેક્સથી ટેક્સ ચોરી બંધ થઈ જશે જેના કારણે દેશનું જીડીપી વધશે. સરકારનું કહેવું છે કે આ ટેક્સથી મોંઘવારીમાં પણ ઘટાડો થશે. - રાજ્યસભામાં આ બિલ વિશે ચર્ચા કરવામાં આવશે. આ પહેલા સંસદમાં ટીએમસી, બીજેડી જેવા મોટા પક્ષે આ બિલને લઈને વિરોધ કર્યો હતો. જયલલિતાની પાર્ટી પણ જીએસટી બિલની વિરુદ્ધમાં છે. કોંગ્રેસનું કહેવું છે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં સામાન લઈ જવા માટે વધારાનો એક ટકા ટેક્સ પણ લગાવવામાં ના આવે. - કોંગ્રેસ ટેક્સનો મહત્તમ દર 18 ટકા રાખીને બંધારણમાં તેનો સમાવેશ કરવા ઈચ્છે છે પરંતુ સરકાર આ વાતને લઈને સહમત નથી. જે રીતે ટેક્સ નક્કી કરવામાં આવશે તેમાંથી કેંદ્ર અને રાજ્ય સરકારને અડધો અડધો ટેક્સ મળશે. અને જે રાજ્યને ટેક્સમાં નુકસાની થશે તેમને રાહત પેકેજ પણ આપવામાં આવશે.  

ટોપ સ્ટોરી

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

Embed widget