શોધખોળ કરો

નોટબંધી બાદ 9 દિવસમાં 33000 કરોડના નોટ બદલાઇ, RBIએ બદલી રણનીતિ

નવી દિલ્લી: નોટબંધી બાદ કેશની મુશ્કેલીઓ દૂર કરવા માટે કેંદ્રીય બેંક એટલે કે રિજર્વ બેંક ઓફ ઈંડિયાએ કેટલીક નવી રણનીતિ અપનાવી હતી. ત્યારબાદ એ પણ જણાવ્યું કે નોટબંધી બાદ લોકોએ 10 નવેંબરથી 18 નવેંબર સુધીમાં 9 દિવસમાં 33000 કરોડની નોટ બદલી હતી. આરબીઆઈ મુજબ હવે ડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ એંકાઉન્ટ રાખનારા એક સપ્તાહમાં 50 હજાર રૂપિયા સુધી મેળવી શકશે. આ પહેલા કરંટ એકાઉન્ટ ખાતાધારકો જ એક સપ્તાહમાં 50,000 રૂપિયા સુધી કેશ બેંકથી ઉપાડી શકતા. આજે આરબીઆઈએ જાહેરાત કરતા કહ્યું કે સમીક્ષા કર્યા બાદ એ નિર્ણય કરવામાં આવ્યો છે કે આ સુવિધા ડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ એકાંઉન્ટ ધારકોને પણ આપવામાં આવવી જોઈએ. આ સાથે કેંદ્રીય બેંકે પણ કહ્યું કે કરંટ, ઓવર ડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ એકાંઉનન્ટ વાળા કાતાધારકો જે છેલ્લા ત્રણ મહિનાથી એકાઉંટમાં લેવડ-દેવડ નથી કરી રહ્યા તેઓ એક સપ્તાહમાં 50,000 રૂપિયા નહી ઉપાડી શકે. ઓવર ડ્રાફ્ટ એકાઉંટની વધારવામાં આવેલી સીમા સામાન્ય ખાતાધારકોને માટે લાગૂ નથી.  સાથે 50 હજારની કેશ રાશી 2000ની નોટમાં જ મળશે. રિજર્વ બેંકે નોટબંધી બાદના આંકડા જાહેર કરતા કહ્યું કે 10 નવેંબર બાદ બેંકો અને એટીએમના ઉપયોગથી 1.03 લાખ કરોડ રૂપિયા વિતરમ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યોSurat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કરDwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોતJamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ

Embed widget