શોધખોળ કરો

કોરોના વેક્સીન COVAXIN ના હ્યુમન ટ્રાયલ પર AIIMS એ ઉઠાવ્યો વાંધો, બદલાવ માટે કર્યા સૂચન

હાલ પ્રોટોકોલ મુજબ, પ્રથમ તબક્કામાં 18 થી 25 વર્ષના સ્વસ્થ લોકો અને બીજા તબક્કામાં 12 થી 65 વર્ષના લોકો પર વેક્સીનનું પરીક્ષણ કરાશે.

નવી દિલ્હીઃ ભારત બાયોટેકે ICMR સાથે મળીને કોરોના વેક્સીન COVAXIN તૈયાર કરી છે. આ દવાના ક્લીનિકલ ટ્રાયલ માટે 12 સંસ્થાની પસંદગી કરવામાં આવી છે. જેમાં દિલ્હી અને પટનાની એઇમ્સ પણ સામેલ છે. આ દરમિયાન એઇમ્સની એક્સપર્ટ ટીમે પ્રોટોકોલમાં બદલાવ કરવાની વાત કહી છે. એઇમ્સના એક્સપર્ટના કહેવા મુજબ, આઈસીએમઆર પ્રોટોકોલ ફાસ્ટ ટ્રેક પરીક્ષણ કરવા ઈચ્છે છે પરંતુ આ માટે સેમ્પલ ટાર્ગેટ વધારે હશે તો સચોટ પરિણામ આવશે. તેમણે કહ્યું, એઇમ્સ અને બાકી સંસ્થાની નજરમાં અંતર એ છે કે અમે રિસર્ચને વધારે સચોટ બનાવવા માંગીએ છીએ, આ માટે  સાવચેતી સાથે પૂર્વ આયોજન પ્રથમ શરત છે. હાલ પ્રોટોકોલ મુજબ, પ્રથમ તબક્કામાં 18 થી 25 વર્ષના સ્વસ્થ લોકો અને બીજા તબક્કામાં 12 થી 65 વર્ષના લોકો પર વેક્સીનનું પરીક્ષણ કરાશે. ICMRએ ક્લીનિક્લ ટ્રાયલ પૂરું થયા બાદ 15 ઓગસ્ટ સુધી કોવિડ-19 સ્વદેશી વેક્સીન લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ માટે દેશભરમાં 12 સંસ્થાઓની પસંદગી કરાઈ છે અને 7 જુલાઈ સુધીમાં ટ્રાયલ શરૂ કરવા કહ્યું છે. વેક્સીન પરીક્ષણમાં સામેલ સંસ્થાઓના લિસ્ટમાં ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(એનઆઈએમએસ) હૈદરાબાદ, કિંગ જોર્જ હોસ્પિટલ (વિશાખાપટ્ટનમ), યૂનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ (રોહતક), એઈમ્સ નવી દિલ્હી અને પટના સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget