શોધખોળ કરો
Advertisement
એરસ્ટ્રાઇક પર બોલ્યા વાયુસેના ચીફ- અમે ટાર્ગેટ ઉડાવીએ છીએ, કેટલા મર્યા એ ગણી નથી શકતા
કોઇમ્બતૂરઃ પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી એરસ્ટ્રાઇક પર વાયુસેના ચીફ એર માર્શલ બીએસ ધનોઆએ સોમવારે મોટુ નિવેદન આપ્યુ. કોઇમ્બતૂરમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમને એરસ્ટ્રાઇકને લઇને કેટલાક ખુલાસા કર્યા હતાં.
ધનોઆએ મીડિયા સાથની વાતચીતમાં કહ્યું કે, વાયુસેનાનું કામ ટાર્ગેટને હિટ કરવાનું છે, અમે તે કર્યુ. તેમાં કેટલા આતંકી માર્યા ગયા, એ ગણવાનું કામ અમારુ નથી. ધનોઆએ પ્રેસમાં કહ્યું કે, વાયુસેનાને માત્ર ટાર્ગેટ મળે છે, જેને અમારે હિટ કરવાનો હોય છે. અમે તમને એ નથી બતાવી શકતા કે અંદર કેટલા લોકો હાજર હતાં. ધનોઆએ એ પણ કહ્યું કે, અમે જંગલમાં બૉમ્બમારો કર્યો છે તો પાકિસ્તાને રિસ્પૉન્સ કેમ કર્યો.Air Chief Marshal BS Dhanoa on air strikes: IAF is not in a postilion to clarify the number of casualties. The government will clarify that. We don't count human casualties, we count what targets we have hit or not. pic.twitter.com/Ji3Z6JqReB
— ANI (@ANI) March 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
બિઝનેસ
Advertisement