શોધખોળ કરો
Advertisement
દેશમાં ઝેરીલી થઇ હવા, જાણો કયા કયા રાજ્યોએ ફટાકડાં પર લગાવી દીધો છે પ્રતિબંધ
પ્રદુષણને લઇને વધુ ચિંતાની વાત એ પણ છે, કેમકે દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. જાણો અત્યાર સુધી કયા કયા રાજ્યો ફટાકડા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર સહિત દેશમાં કેટલાય રાજ્યોમાં હવાની ગુણવત્તા ખરાબ થઇ રહી છે. આજે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ -એનજીટીએ તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ સ્ત્રોતોથી થનારા વાયુ પ્રદુષણને નિયંત્રણમાં કરવાની પહેલ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
પ્રદુષણને લઇને વધુ ચિંતાની વાત એ પણ છે, કેમકે દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. જાણો અત્યાર સુધી કયા કયા રાજ્યો ફટાકડા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.
એનજીટીએ આજે શું આપ્યો આદેશ
એનજીટીએ દિલ્હી-એનસીઆરમાં આજે અડધી રાત્રથી 30 નવેમ્બર સુધી તમામ ફટાકડાંના વેચાણ અને ફટાકડા ફોડવા પર પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલાથી જ ફટાકડાં પર બેનની જાહેરાત કરી દીધી હતી. અત્યાર સુધી દિલ્હી સહિત અડધા રાજ્યોએ ખુદ જ ફટાકડાં પર બેન લગાવી દીધો છે.
આ રાજ્યો છે....
દિલ્હી
હરિયાણા
કર્ણાટકા
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
રાજસ્થાન
ઓડિશા
એનસીઆરમાં ક્યા ક્યાં ફટાકડા પર લાગ્યો પ્રતિબંધ...
દિલ્હી
ગુરુગ્રામ
નોઇડા
ગાઝિયાબાદ
ફરિદાબાદ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સ્પોર્ટ્સ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion