શોધખોળ કરો

ઓબામાને ગાર્ડ ઑફ ઑનર આપનારી પુજા ઠાકુરને એરફોર્સે કાયમી કમીશન આપવાનો કર્યો ઈનકાર

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગાર્ડ ઑફ ઓનર આપનાર વિંગ કમાંડર પુજા ઠાકુરને એયરફોર્સે કાયમી કમીશન આપવાનો ઈનકાર કરી દીધો છે. આ મામલાને લઈને પુજા ઠાકુર કોર્ટ પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે, કાયમી કમીશનનો મતલબ એવો છે કે રિટાયર થયા સુધી સેવા ચાલુ રાખવી. પુજા ઠાકુરે કોર્ટમાં એયરફોર્સના આ નિર્ણયને ભેદભાવ પૂર્ણ, પક્ષપાતપૂર્ણ અને મનમાની બતાવ્યો છે. પીએમ મોદીએ સશસ્ત્ર સેના દળમાં મહિલાઓને સશક્ત કરવાની વાત કહી હતી. બીજી બાજુ રક્ષા મંત્રીએ પણ આર્મીમાં મહિલાઓને મોટી ભૂમિકા આપવા કહ્યું હતું. એવામાં વાયુસેનાના આ સાહસને મહિલાઓ વિરૂદ્ધ માનવામાં આવી રહ્યું છે. ભારતીય વાયુસેનાની વિંગ કમાંડર પુજા ઠાકુરે રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સ્વાગત સમારોહ વખતે ગાર્ડ ઑફ ઑનરની આગેવાની કરી ઈતિહાસ રચ્યો હતો. તે રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ રાજકીય મહેમાનને આપવામાં આવેલ ગાર્ડ ઑફ ઑનરનું નેતૃત્વ કરનાર પહેલી મહિલા અધિકારી બની હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ

Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ

‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ

2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન

Embed widget