શોધખોળ કરો

હાઈ એલર્ટ પર ભારતના તમામ એરપોર્ટ, આતંકી હુમલાને લઈને ચેતવણી જાહેર

ભારતના તમામ એરપોર્ટ પર સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

ભારતના તમામ એરપોર્ટ પર સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગુપ્ત એજન્સીઓએ આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 માટે આપવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત બ્યૂરો ઓફ સિવિલ એવિયેશન સિક્યોરિટીએ 4 ઓગસ્ટના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું જેમાં તમામ એરપોર્ટ્સ, એરસ્ટ્રીપ, હેલિપેડ, ફ્લાઈંગ સ્કૂલ અને ટ્રેનિંગ સંસ્થાઓમાં સુરક્ષા કડક કરવાના નિર્દેશ આપ્યા હતા.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓ પાસેથી પ્રાપ્ત થયેલા ઈનપુટમાં આતંકવાદી અથવા અસામાજિક તત્વો દ્ધારા સંભવિત ખતરાની આશંકા છે. એવામાં કોઈ પણ અપ્રિય ઘટનાથી બચવા માટે તમામ સ્થળો પર સતર્કતા અને દેખરેખ રાખવાનું કહેવામાં આવ્યું છે.

એરપોર્ટ ટર્મિનલ, પાર્કિંગ, પેરિમીટર ઝોન અને અન્ય સંવેદનશીલ સ્થળોમાં સતત પેટ્રોલિંગ અને દેખરેખની સલાહ આપવામાં આવી છે. તે સિવાય તમામ સીસીટીવી સિસ્ટમને નોન સ્ટોપ એક્ટિવ મોડમાં રાખવામાં આવે અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળે તો તરત તેની તપાસ કરવામાં આવે.

સ્થાનિક પોલીસના સહયોગથી એરપોર્ટ સિટીસાઈડની સુરક્ષા વધારવામાં આવે. તમામ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો અને મુલાકાતીઓની ઓળખની તપાસ કરવામાં આવે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ કાર્ગો અને મેલની ક્લિયરિંગ અગાઉથી વિશેષ તપાસ ફરજિયાત કરવામાં આવ્યું છે. મુસાફરોની સંદિગ્ધ વસ્તુઓ અથવા ગતિવિધિઓની રિપોર્ટ કરવાના નિર્દેશ અપાયા છે. સમયાંતરે એનાઉસમેન્ટ્સ અને સિક્યોરિટી ડ્રિલ્સ કરવામાં આવે.

બીસીએએસએ તમામ એરપોર્ટ ડિરેક્ટર્સને નિર્દેશ આપ્યા છે કે તે સ્થાનિક પોલીસ, સીઆઇએસએફ, આઇબી અને અન્ય એજન્સીઓ સાથે કોઓર્ડિનેશન વધારે. તે સિવાય એરલાઈન પેસેન્જર સર્વિસ કમિટીની વિશેષ બેઠક બોલાવવાના નિર્દેશ અપાયા હતા.

તમામ ઉડ્ડયન સુવિધાઓ પર સુરક્ષા કર્મચારીઓને 24/7 હાઇ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, ટર્મિનલ્સ, પાર્કિંગ વિસ્તારો, પરિમિતિ અને અન્ય સંવેદનશીલ ઝોનની આસપાસ સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે. સ્થાનિક પોલીસ દળો સાથે સંકલન કરીને શહેરની બાજુમાં સુરક્ષા વધારવા માટે એરપોર્ટને પણ જરૂરી છે. આ સલાહ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરલાઇન ઓપરેટરોને સમાન રીતે લાગુ પડે છે. સુરક્ષા એજન્સીએ કહ્યું છે કે બધા સ્ટાફ, કોન્ટ્રાક્ટરો અને મુલાકાતીઓ માટે કડક ID તપાસ હોવી જોઈએ. બધી CCTV સિસ્ટમો સંપૂર્ણપણે કાર્યરત અને સતત દેખરેખ રાખવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget