શોધખોળ કરો

UP Election 2022: અખિલેશ યાદવનો દાવો- વારાણસીમાં પકડાઈ EVM, પરીણામ પહેલા.....

સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર મોટા આરોપો લગાવ્યા હતા.

લખનઉ:  સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર મોટા આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે જ્યાં ભાજપ હારશે ત્યાં મતગણતરી ધીમી કરવા માટે મુખ્યમંત્રીના મુખ્ય સચિવને જગ્યાએ-ઠેકાણે ફોન કરી  રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે આજે ઈવીએમ બનારસ લઈ જવામાં આવી રહ્યા હતા. એક ટ્રક પકડાઈ, બે ટ્રક લઈને નાસી ગયા.

અખિલેશ યાદવે કહ્યું કે, " જો સરકાર વોટની ચોરી નહોતી કરતી તો  જણાવે કે  એક વાહન રોક્યું, તે પકડાઈ ... બે વાહનો કેમ ભાગી ગયા ? જો ચોરી ન થઈ હોય તો વહીવટીતંત્રે સુરક્ષાની વ્યવસ્થા કેમ ન કરી. આટલી ફોર્સ છે હજુ. હજુ ચૂંટણીની ફોર્સ નથી ગઈ યૂપીમાંથી.  તો અધિકારીઓ શા માટે (સુરક્ષા) નથી કરી રહ્યા. શું કારણ છે કે ઈવીએમ સુરક્ષા વ્યવસ્થા વગર જઈ રહ્યા હતા."

અખિલેશ યાદવે કહ્યું કે ઉમેદવારને જાણ કર્યા વિના EVM (અહીંથી ત્યાં) ખસેડી શકાતું નથી. જો તમારે ઇવીએમ ખસેડવું હોય, તો ઓછામાં ઓછા તે ઉમેદવારો કે જેઓ ચૂંટણી લડી રહ્યા છે. તે તેમના જાણમાં હોવું જોઈએ. તેમણે કહ્યું, "તેઓ (ભાજપ) એ જ દિવસે ગભરાઈ ગયા જ્યારે અખબારોમાં કેટલીક જગ્યાઓ આવી કે ક્યાંક પાર્કની સફાઈ થઈ રહી છે તો ક્યાંક ઘરની સફાઈ થઈ રહી છે."

અખિલેશ યાદવે પોતાની પાર્ટીના લોકોને અપીલ કરતા કહ્યું કે, "હું મારી પાર્ટીના લોકોને કહીશ કે જ્યાં સુધી મતગણતરી ન થાય ત્યાં સુધી કમ સે કમ તેના પર નજર રાખો અને વોટ કેવી રીતે બચાવી શકાય તેના પર સતત નજર રાખો. જ્યાં  મશીનો રાખવામાં આવ્યા છે, ત્યાં કોઈની અવર-જવર ન હોવી જોઈએ. લોકશાહી માટે આ ખૂબ જ ખતરનાક સમય છે. જે પક્ષ હારી ગયો, હવે તેના હાથમાં બસ એજ છે જે કરી  રહ્યું છે. 

પ્રેસ કોન્ફરન્સ પહેલા અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, "વારાણસીમાં EVM પકડવાના સમાચાર યુપીની દરેક વિધાનસભાને સતર્ક રહેવાનો સંદેશ આપી રહ્યા છે. મત ગણતરીમાં છેડછાડના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે સપા-ગઠબંધનના તમામ ઉમેદવારો અને સમર્થકો  તમારા કેમેરા સાથે તૈયાર રહો. યુવાનો લોકશાહી અને ભવિષ્યની રક્ષા માટે વોટની ગણતરીમાં સૈનિક બનો!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget