શોધખોળ કરો

કાશ્મીર પર સંસદમાં અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક, ગૃહ સચિવ- NSA પણ હાજર

મોદી સરકારની કેબિનેટ બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં એલર્ટને લઇને દેશભરમાં ચર્ચા છે.

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી ગતિવિધિઓ વચ્ચે સંસદ ભવન ઓફિસમાં ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં થઇ રહેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગાબા પણ હાજર રહ્યા હતા. દિલ્હીમાં વડાપ્રધાન ઓફિસ પર આવતીકાલે એટલે કે સોમવારે સવારે સાડા નવ વાગ્યે કેબિનેટ બેઠક થશે. સૂત્રોના મતે કેન્દ્ર સરકાર કેબિનેટની આ બેઠકમાં મોટો નિર્ણય લઇ શકે છે. મોદી સરકારની કેબિનેટ બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં એલર્ટને લઇને દેશભરમાં ચર્ચા છે. કાશ્મીરમાં સ્થિતિ તણાવગ્રસ્ત છે.  સુરક્ષાદળોને અમરનાથ યાત્રા રૂટ પર સર્ચ ઓપરેશન દરમિયાન સ્નાઇપર રાઇફલ મળી, ત્યારબાદ પ્રવાસ રોકવાનો નિર્ણય લીધો હતો. આતંકી ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે એડવાઇઝરી જાહેર કરી હતી કે અમરનાથ યાત્રીઓને પોતપોતાના ઘરો તરફ પાછા ફરવાની સલાહ આપી હતી કારણ કે તેમના પર મોટા હુમલાનું કાવતરુ રચવામાં આવી રહ્યું છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સૈન્યએ પાકિસ્તાની બેટની કેરન સેક્ટરમાં ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. ભારતીય સૈન્યએ કહ્યું કે, પાંચથી સાત પાકિસ્તાની સૈન્યના બેટ કમાન્ડો અને આતંકીઓને ઠાર માર્યા હતા. ભારતીય સૈન્યએ એલઓસી પર માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહો લઇ જવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. જોકે, પાકિસ્તાને કોઇ જવાબ આપ્યો નથી
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું

Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત

IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ

આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો
Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ

'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો

Whatsapp:  નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત

બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક

Embed widget