શોધખોળ કરો

2024 લોકસભા ચૂંટણી પહેલા બધા ઘૂસણખોરોને દેશની બહાર તગેડી મુકીશુ -અમિત શાહનો દાવો

અમિત શાહે કહ્યું કે, 70 વર્ષમાં ઘૂસણખોરોએ દેશની સુરક્ષાને પડકારી છે, એનઆરસીના માધ્યમથી બીજેપી સરકાર બધા ઘૂસણખોરોને દેશની બહાર તગેડી મુકશે

કેથલઃ હરિયાણાના કેથલમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે મોટી જાહેરાત કરી છે. અમિત શાહે કહ્યું કે મોદી સરકાર 2024ની લોકસભા ચૂંટણી પહેલા બધા ઘૂસણખોરોને દેશની બહાર કરી દઇશું. રેલીમાં અમિત શાહે આસામ એનઆરસી, આર્ટિકલ 370 અને રાફેલ ડીલ પર મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. 2024 લોકસભા ચૂંટણી પહેલા બધા ઘૂસણખોરોને દેશની બહાર તગેડી મુકીશુ -અમિત શાહનો દાવો ઘૂસણખોરોના મુદ્દે બોલતા અમિત શાહે કહ્યું કે, જ્યારે અમે 2024માં તમારી પાસે મત માંગવા આવીશું, તે પહેલા હું તમને જણાવી દઉં કે ત્યારે અમે દેશમાંથી બધા ઘૂસણખોરોને બહાર તગેડી મુકી ચૂક્યા હોઇશું.
2024 લોકસભા ચૂંટણી પહેલા બધા ઘૂસણખોરોને દેશની બહાર તગેડી મુકીશુ -અમિત શાહનો દાવો અમિત શાહે કહ્યું કે, 70 વર્ષમાં ઘૂસણખોરોએ દેશની સુરક્ષાને પડકારી છે, એનઆરસીના માધ્યમથી બીજેપી સરકાર બધા ઘૂસણખોરોને દેશની બહાર તગેડી મુકશે, આ માટે અમે પ્રતિબદ્ધ છીએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
8th pay commission: 8માં પગાર પંચ પહેલા DA ને લઈ મોટા સમાચાર, આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું!
8th pay commission: 8માં પગાર પંચ પહેલા DA ને લઈ મોટા સમાચાર, આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું!
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
e-PAN કાર્ડને લઈ સરકારની મોટી ચેતવણી, ઓનલાઈન છેતરપિંડીથી બચવા કરો આ કામ
e-PAN કાર્ડને લઈ સરકારની મોટી ચેતવણી, ઓનલાઈન છેતરપિંડીથી બચવા કરો આ કામ
Embed widget