શોધખોળ કરો

કલમ 370 રદ થયા બાદ ગાદલા પર સૂતા BJP નેતા, 30 વર્ષ પહેલા લીધો હતો સંકલ્પ, જાણો વિગત

રામગંજ મંડી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મદન દિલાવરે આશરે 30 વર્ષ પહેલા સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી કલમ 370 ખતમ નહીં કરવામાં આવે ત્યાં સુધી ગાદલામાં નહીં સુઉ.મદન દિલાવર રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચુક્યો છે.

જયપુરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવામાં આવ્યા બાદ રાજસ્થાન બીજેપીના એક ધારાસભ્યનો અનોખો સંકલ્પ પૂરો થઈ ગયો છે. હવે તેઓ જમીનના બદલે ગાદલા પર સૂવા લાગ્યા છે. રામગંજ મંડી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મદન દિલાવરે આશરે 30 વર્ષ પહેલા સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી કલમ 370 ખતમ નહીં કરવામાં આવે ત્યાં સુધી ગાદલામાં નહીં સુઉ.મદન દિલાવર રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચુક્યો છે. કલમ 370 રદ થયા બાદ ગાદલા પર સૂતા BJP નેતા, 30 વર્ષ પહેલા લીધો હતો સંકલ્પ, જાણો વિગત મદન દિલાવરે આ સંકલ્પ મુરલી મનોહર જોશી સાથે તિરંગા યાત્રા દરમિયાન લીધો હતો. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી હું યાત્રા કરી રહ્યો હતો ત્યારે કાશ્મીર અને કાશ્મીરીઓની હાલતને નજીકથી જોઈ હતી. ત્યારે મેં આ સંકલ્પ લીધો હતો. તે સમયે મારા મિત્રો અને પરિવારજનો કહેતા હતા કે જિંદગી નીકળી જશે અને આ રીતે જમીન પર સૂતા રહેશો. પરંતુ જેવી કલમ 370 રદ થઈ તેમણે સંકલ્પ પૂરો કરી દીધો હતો. કલમ 370 રદ થયા બાદ ગાદલા પર સૂતા BJP નેતા, 30 વર્ષ પહેલા લીધો હતો સંકલ્પ, જાણો વિગત મદન દિલાવરે બે સંકલ્પ લીધા હતા. પહેલો હતો જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ થયા બાદ ગાદલા પર સુવાનો હતો. જ્યારે બીજો રામ મંદિર નિર્માણ બાદ માળા પહેરવાનો હતો. તેમનો એક સંકલ્પ તો પૂરો થઈ ગયો છે પરંતુ બીજો સંકલ્પ હજુ બાકી છે. કલમ 370 રદ થયા બાદ ગાદલા પર સૂતા BJP નેતા, 30 વર્ષ પહેલા લીધો હતો સંકલ્પ, જાણો વિગત કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ કરી દીધી છે. જેને લઈ દેશભરમાં લોકો ખુશ છે તો ઘાટીમાં ઘણી જગ્યાએ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરઃ કવાંટમાં સાંબેલાધાર વરસાદ, જાણો છ કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગત આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ 370થી પાકિસ્તાન આઘાતમાં, ભારત સાથે વેપાર બાદ એરસ્પેસ કરી બંધ, એરલાઇન્સે બદલ્યા રૂટ

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget