શોધખોળ કરો

બિહારમાં ઓવૈસીની 'પતંગ' છવાઈ, AIMIM એ RJD, કૉંગ્રેસ, JDU અને BJP ચારેયને હરાવ્યા

બિહારમાં NDAની લહેરમાં RJD અને કોંગ્રેસ જેવા પક્ષોની હવા નિકળી ગઈ ત્યારે અસદુદ્દીન ઓવૈસીના AIMIM એ પાંચ બેઠકો જીતીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે.

Bihar Election Result 2025:   બિહારમાં NDAની લહેરમાં RJD અને કોંગ્રેસ જેવા પક્ષોની હવા નિકળી ગઈ ત્યારે અસદુદ્દીન ઓવૈસીના AIMIM એ પાંચ બેઠકો જીતીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. AIMIM એ 2020 ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાંચ બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં AIMIM એ RJD, કોંગ્રેસ અને JDU ને હરાવ્યા હતા. ચૂંટણી પંચના ડેટા અનુસાર, બિહારમાં AIMIM નો મત હિસ્સો લગભગ બે ટકા (1.90%) છે.

જોકીહાટ બેઠક પર JDU ને હરાવ્યું

મોહમ્મદ મુર્શીદ આલમે જોકીહાટ બેઠક પર JDU ના મંઝર આલમને 28,803 મતોના માર્જિનથી હરાવ્યા. મોહમ્મદ મુર્શીદ આલમને કુલ 83,737 મત મળ્યા. મંઝર આલમને 54,934 મત મળ્યા. જન સૂરાજ પાર્ટીના સરફરાઝ આલમને 35,354 મત મળ્યા.

બહાદુરગંજ બેઠક પર કોંગ્રેસને હરાવ્યું

AIMIM ના મોહમ્મદ તૌસીફ આલમે બહાદુરગંજ બેઠક પર કોંગ્રેસના મોહમ્મદ મસવર આલમને હરાવ્યા. તૌસિફને 87,315  મત મળ્યા અને તેઓ 28,726 મતોના માર્જિનથી જીત્યા. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના મોહમ્મદ કલીમુદ્દીન 57,195 મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા.

કોચાધામન બેઠક પર આરજેડીને હરાવ્યું

કોચાધામન બેઠક પર એઆઈએમઆઈએમના મો. સરવર આલમે આરજેડીના મુજાહિદ આલમને હરાવ્યા. સરવર આલમને 81,860  મતો મેળવ્યા અને 23,021 મતોના માર્જિનથી જીત્યા. ભાજપના બીના દેવી 44,858 મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા.

અમૌર બેઠક પર જેડીયુને હરાવ્યું

અમૌર બેઠકથી બિહાર એઆઈએમઆઈએમના પ્રમુખ અખતરુલ ઈમાન જીત્યા છે. અખતરુલ ઈમાનને 100836  મતો મળ્યા અને તેઓ 38928 મતોના માર્જિનથી જીત્યા. જનતા દળ (યુનાઇટેડ) ના સબા ઝફર 61,908 મતો સાથે બીજા ક્રમે રહ્યા અને કોંગ્રેસના અબ્દુલ જલીલ મસ્તાન 52,791 મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા.

બાયસી બેઠક પર ભાજપને હરાવ્યું

બાયસી બેઠક પર AIMIM ના ગુલામ સરવરે ભાજપના વિનોદ કુમારને હરાવ્યા. સરવરે 92,766 મતો મેળવ્યા, જ્યારે વિનોદને 65,515 મતો મળ્યા. AIMIM ના ઉમેદવાર 27,251 મતોથી જીત્યા. RJD ના ઉમેદવાર અબ્દુસ સુબ્હાન 56,000 મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા. 

પ્રારંભિક વલણો સૂચવે છે કે NDA એ નોંધપાત્ર લીડ સ્થાપિત કરી છે. અત્યાર સુધીમાં, NDA બહુમતી માટે 122 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરી ચૂક્યું છે. NDA હાલમાં 200 થી વધુ બેઠકો પર લીડ મેળવી છે.  આ ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધીમાં 91 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો હોય તેવું લાગે છે. JDU 83 બેઠકો, LJP(R) 19, HAM 5 અને RLM 4 બેઠકો જીતવાનો અંદાજ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget