શોધખોળ કરો
આસારામની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

નવી દિલ્લી: આસારામ બાપુની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આદેશ આપી શકે છે. આસારામે સ્વાસ્થ્યનું કારણ બતાવીને 1 થી 2 મહીના માટે અંતરીમ જામીન માંગ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલામાં સુપ્રીમ કોર્ટ આસારામની સ્વાસ્થ્યની તપાસ માટે એક મેડિકલ બોર્ડની રચના આદેશ આપ્યા હતા.
વધુ વાંચો





















