Assembly Election Results 2021 Live: સોનિયા ગાંધીએ મમતા બેનર્જી અને એમકે સ્ટાલિન સાથે ફોન પર કરી વાત, જીત માટે આપી શુભેચ્છા
Assembly Election Results 2021 Live Updates: પાંચ રાજ્યોની ૮૨૨ વિધાનસભા બેઠકો માટે ૨,૩૬૪ કેન્દ્રો પર મતગણતરી થશે. દરેક કેન્દ્રને ૧૫ વખત સેનિટાઈઝ કરાશે.
LIVE
![Assembly Election Results 2021 Live: સોનિયા ગાંધીએ મમતા બેનર્જી અને એમકે સ્ટાલિન સાથે ફોન પર કરી વાત, જીત માટે આપી શુભેચ્છા Assembly Election Results 2021 Live: સોનિયા ગાંધીએ મમતા બેનર્જી અને એમકે સ્ટાલિન સાથે ફોન પર કરી વાત, જીત માટે આપી શુભેચ્છા](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Background
દેશભરમાં કોરોના મહામારીના કેર વચ્ચે આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓના રવિવારે પરિણામ જાહેર થશે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં ભાજપની નજર વધુ રાજ્યોમાં તેનું શાસન ફેલાવવા પર છે જ્યારે કોંગ્રેસ તેની ગુમાવેલી શાખ પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને સતત ત્રીજી વખત સત્તા પર રહેવાની આશા છે. તામિલનાડુમાં સત્તા પરિવર્તનની અને આસામમાં ભાજપ સત્તા જાળવી રાખે તેવી સંભાવના છે.
સોનિયા ગાંધી સ્ટાલિન અને મમતા બેનર્જી સાથે ફોન પર કરી વાત
જીત માટે આપી શુભેચ્છા
સોનિયા ગાંધીએ મમતા બેનર્જી અને એમકે સ્ટાલિન સાથે ફોન પર કરી વાત, જીત માટે આપી શુભેચ્છા
નંદીગ્રામમાં રીકાઉન્ટીંગની માંગ
નંદીગ્રામમાં રીકાઉન્ટીંગની માંગ, TMCનું 3 સદસ્યું પ્રતિનિધિમંડળ કોલકાતા ચૂંટણી પંચ ઓફિસ પહોંચ્યું
રાહુલ ગાંધીએ બંગાળના લોકોને શુભેચ્છા આપી
હું મમતા જીને શુભેચ્છાઓ આપી ખુશ છું
પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીત પર રાહુલ ગાંધીએ કહ્યું, 'હું મમતા જી અને બંગાળના લોકોને શુભેચ્છાઓ આપતા ખુશ છું કે તેમણે ભાજપને કરારી હાર આપી છે.'
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)