શોધખોળ કરો

Viral Video: લક્ઝરી કારનું રસ્તા વચ્ચે પેટ્રોલ ખાલી થયું, ઓટો ડ્રાઈવરે માર્યો ધક્કો

અવારનવાર એવું જોવા મળ્યું છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે જો વાહનમાં પેટ્રોલ ખતમ થઈ જાય તો ડ્રાઈવરને તેનો માર સહન કરવો પડે છે.

Trending Viral Video: અવારનવાર એવું જોવા મળ્યું છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે જો વાહનમાં પેટ્રોલ ખતમ થઈ જાય તો ડ્રાઈવરને તેનો માર સહન કરવો પડે છે. બાઇક રાઇડર્સ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  બીજી તરફ પેટ્રોલ ખતમ થવાની સમસ્યા જો ફોર વ્હીલરમાં થાય તો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

હાલમાં અધવચ્ચે પેટ્રોલ ખતમ થવાને કારણે લોકો તેને ધક્કો મારતા જોવા મળે છે. હાલમાં જ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. આશ્ચર્ય થવાનું સૌથી મોટું કારણ એ છે કે વીડિયોમાં જે કારમાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે તે લક્ઝરી મર્સિડીઝ છે, જેને એક ઓટો ડ્રાઈવર ધક્કો મારતો જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો એબીપી ન્યૂઝના ફેસબુક પેજ અને ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરવામાં આવ્યો છે. હાલ આ વીડિયો મહારાષ્ટ્રના પુણેનો હોવાનું સામે આવી રહ્યું છે. વીડિયોમાં અમને તેનું લોકેશન કોરેગાંવ પાર્ક જણાવવામાં આવી રહ્યું છે. લોકો આશ્ચર્યમાં છે કે લાખોની કિંમતની કારનો માલિક પોતાના વાહનમાં પેટ્રોલ ભરવાનું ભૂલી ગયો.

View this post on Instagram
 
A post shared by ABP News (@abpnewstv)

સાથે જ આટલી મોંઘી લક્ઝરી કાર મર્સિડીઝને પણ પેટ્રોલ ખતમ થઈ જતાં ધક્કો મારવો પડ્યો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે યુઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. વીડિયો પર કોમેન્ટ કરીને યુઝર્સ સતત ઓટો ડ્રાઈવરને મોટા દિલના હોવાનું કહી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે કોઈ પણ મર્સિડીઝ ડ્રાઈવર આ રીતે બીજાને મદદ કરી શકે નહીં.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

Embed widget