શોધખોળ કરો
Advertisement
અયોધ્યાની વિવાદાસ્પદ જમીન હિંદુઓની, રામમંદિરનો માર્ગ મોકળોઃ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
નવી દિલ્લીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સાથે હિંદુઓ દાવો કરતા હતા તે પ્રમાણે રામ જન્મભૂમિ મંદિર બનાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અલાહાબાદ હાઈકોર્ટે આ જ પ્રકારનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ એ જ પ્રકારનો ચુકાદો આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
Advertisement