અયોધ્યા વિવાદઃ SCના ચુકાદાને ધ્યાનમાં રાખી આ રાજ્યોમાં કલમ 144 લાગુ, સ્કૂલ-કોલેજોમાં અપાઇ રજા
જાણકારી અનુસાર, રાજ્યમાં 9થી11 નવેમ્બર સુધી સ્કૂલ અને કોલેજોમાં રજા આપવામાં આવી છે. તે સિવાય આખા ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
Aligarh District Magistrate (DM), Chandra Bhushan Singh: All mobile internet services to remain suspended from 12 AM (08.11.2019) to 12 AM (09.11.2019) in the entire district.
— ANI UP (@ANINewsUP) November 8, 2019
Section 144 (prohibits assembly of more than 4 people in an area) has been imposed in the state of Uttar Pradesh. #AyodhyaVerdict
— ANI UP (@ANINewsUP) November 8, 2019
ઉપરાંત કર્ણાટક, જમ્મુ કાશ્મીર અને મધ્યપ્રદેશમાં તમામ સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બેંગલુરુ પોલીસે પણ સવારે સાત વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કલમ 144 કલમ લગાવી છે. અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડમાં પોલીસ એલર્ટ થઇ ગઇ છે. એડીજી લો એન્ડ ઓર્ડરએ કહ્યું કે, તમામ 13 જિલ્લા પર નજર રાખવામાં આવી રહી છે. દેહરાદૂન, હરિદ્ધાર, ઉધમસિંહ નગર અને નૈનીતાલમાં નજર રાખવામાં આવી રહી છે.Bengaluru police commissioner,Bhaskar Rao: We've made necessary deployments. Sec 144 CrPC (prohibits assembly of more than 4 people in an area)imposed in Bangalore from 7 am-12 midnight. Social media will be strictly monitored. Liquor shops will remain closed tomorrow. #Karnataka pic.twitter.com/2lgJYIANW1
— ANI (@ANI) November 8, 2019
નોંધનીય છે કે અયોધ્યા મામલાના ચુકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન છાપવાની શરત પર કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક સામાન્ય સલાહ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારને રાજ્યમાં સ્કૂલ, કોલેજો, એજ્યુકેશન સેન્ટરો અને ટ્રેનિંગ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જાણકારી અનુસાર, રાજ્યમાં 9થી11 નવેમ્બર સુધી સ્કૂલ અને કોલેજોમાં રજા આપવામાં આવી છે.Anjani Kumar, Commissioner of Police, Hyderabad City: We have taken all necessary measures to keep the situation under control in Hyderabad & to maintain peace and law&order. Special deployment has been done in the sensitive areas in the city. #AyodhyaVerdict
— ANI (@ANI) November 8, 2019
Jammu: Section 144 (prohibits assembly of more than 4 people in an area) has been imposed in all 10 districts of Jammu. All private as well as government schools and colleges to remain closed tomorrow. #AyodhyaVerdict
— ANI (@ANI) November 8, 2019