શોધખોળ કરો

'કોરોનિલ'ને લઈ બાબા રામદેવે કહ્યું- ડ્રગ અને MNC માફિયા ખુલ્લા પડશે, આતંકીઓ જેવી અમારા પર નોંધાવી FIR

બાબા રામદેવે આ અંગે કહ્યું, આયુર્વેદ ડિપાર્ટમેન્ટનું લાયસન્સ લેવામાં આવ્યું છે. જે આયુષ મંત્રાલય સાથે સંબંધિત હોય છે.

હરિદ્વારઃ પતંજલિની દવા કોરોનિલ પર થયેલા વિવાદ બાદ બુધવારે યોગ ગુરુ બાબા રામદેવ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રામદેવે કહ્યું, "કોરોના અંગેના ક્લીનિકલ કંટ્રોલ ટ્રાયલનો ડેટા દેશ સામે રાખ્યો તો વાવાઝોડું આવ્યું. ડ્રગ માફિયા, મલ્ટીનેશનલ કંપની માફિયા, ભારતીય અને ભારતીય વિરોધી તાકાતોના મૂળિયા હલી ગયા." રામદેવે કહ્યું, હિન્દુસ્તાનની અંદર યોગ આયુર્વેદનું કામ કરવું એક ગુનો હોય તેમ લાગે છે. કોઈ દેશદ્રોહી કે આતંકવીદી સામે નોંધાય છે તેવી અનેક જગ્યાએ એફઆઈઆર નોંધવામાં આવી છે. અમે કોરોનાની દવા પર સારી પહેલ કરી છે. પરંતુ લોકો અમને ગાળો આપી રહ્યા છે. તમે અમને ગાળ આપો પરંતુ જે લોકો કોરોના વાયરસથી પીડિત છે અને જે લાખો કરોડો બીમાર લોકોની પતંજલિએ સારવાર કરી છે તેમના પ્રત્યે તો હમદર્દી રાખો. લાયસન્સને શું બોલ્યા રામદેવ બાબા રામદેવે આ અંગે કહ્યું, આયુર્વેદ ડિપાર્ટમેન્ટનું લાયસન્સ લેવામાં આવ્યું છે. જે આયુષ મંત્રાલય સાથે સંબંધિત હોય છે. તેમણે એમ પણ કહ્યું કે, આયુર્વેદમાં તમામ દવાઓના રજિસ્ટ્રેશન તેમના પરંપરાગત ગુણોના આધારે થાય છે. કોઈપણ ઔષધિનું અનુસંધાન, ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલનો પ્રોટોકલ આયુર્વેદ નક્કી નથી કરતું. તેથા આ દવાનું આયુર્વેદિક ડ્રગ લાયસન્સ પરંપરાગત ગુણોના આધારે લેવામાં આવે છે.
કોરોનિલ દવા સાથે સંકળાયેલું પૂરું રિસર્ચ આયુષ મંત્રાલયને આપ્યું છે. જેને જોવું હોય તે જોઈ શકે છે. અમે મોર્ડન સાયન્સના પ્રોટોકોલ પ્રમાણે રિસર્ચ કર્યુ છે.  કોરોનિલમાં ગિલોય, અશ્વગંધા અને તુલસીનું સંતુલિત માત્રામાં મિશ્રણ છે. કોરોનિલમાં શું કરાયો હતો દાવો બાબા રામદેવે 23 જૂને કોરોનિલ દવા લોન્ચ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના દર્દીઓ એક સપ્તાહની અંદર રિકવર થઈ જાય છે. તેમના આ દાવા બાદ વિવાદ ઊભો થયો હતો. કેન્દ્ર સરકારે અને કેટલીક રાજ્ય સરકારે બાબા રામદેવનો દાવો ખોટો ગણાવ્યો હતો. આયુષ મંત્રાલયે દવાના પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ મુકી દીધો હતો. જે બાદ પતંજલિએ કહ્યું કે, કોરોનાની દવા નહીં પણ ઈમ્યૂનિટી બૂસ્ટર છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી

કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?

તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ

ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'

અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ

Embed widget