શોધખોળ કરો
Advertisement
દુર્ગા પૂજાના અવસર પર પતિએ ઢોલ વગાડતાં જ સાંસદ નૂસરત જહાં નાચી ઉઠી, જુઓ વીડિયો
લગ્ન પછી નુસરતની આ પહેલી દુર્ગાપૂજા છે. નુસરતના પતિએ નિખિલ જૈને ઢોલ વગાડવાનું શરૂ કરતાં જ તે નાચી ઉઠી હતી.
કોલકાતાઃ બંગાળની ઍક્ટ્રેસથી ટીએમસીની સાંસદ બની નુસરત જહાં રાજકીય અને ફિલ્મી કારકિર્દીને લઇને ચર્ચામાં રહે છે. નુસરતે આ વર્ષે 19 જૂને લગ્ન કર્યા હતા. લગ્ન પછી નુસરતની આ પહેલી દુર્ગાપૂજા છે. નુસરતના પતિએ નિખિલ જૈને ઢોલ વગાડવાનું શરૂ કરતાં જ તે નાચી ઉઠી હતી.
તાજેતરમાં જ નુસરત જહાંની કેટલીક તસવીરો ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહી છે. આ તસ્વીરોમાં નુસરત માતા દુર્ગાની આગળ હાથ જોડીને ઉભી છે અને તેની બાજુમાં પતિ નિખિલ જૈન છે. નુસરતે આ વર્ષે 19 જૂને લગ્ન કર્યા હતા.
નુસરત જહાંની ફેન ફોલોઇંગ એટલી જોરદાર છે કે દરેક કોઇ તેના જીવન સાથે જોડાયેલી બાબતો વિશે જાણવા માંગે છે. તેણી જે પણ તસ્વીર શેર કરે છે, તે વાયરલ થઈ જાય છે. થોડા સમય પહેલા જ તેણે નવરાત્રીની ઉજવણી કરતી વખતે પતિ સાથે રોમેન્ટિક તસવીર શેર કરી હતી.
પતિ સાથે દુર્ગા પૂજા દરમિયાન પ્રાર્થના કરતી નૂસરત જહાં.
દુર્ગા પૂજામાં સામેલ થયા અમિતાભ-જયા સહિતના સેલેબ્સ, જુઓ તસવીરો બુમરાહ સાથે ખાસ લિસ્ટમાં સામેલ થયો શમી, જાણો વિગતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ રોહિત શર્માનો ઘટસ્ફોટ, કહ્યું- બે વર્ષ પહેલા મને કહેવામાં આવ્યું હતું કે.....#WATCH Kolkata: Trinamool Congress MP Nusrat Jahan dances as husband Nikhil Jain plays the 'dhak' at Suruchi Sangha. #DurgaPuja2019 pic.twitter.com/QIZWJSmx30
— ANI (@ANI) October 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement