શોધખોળ કરો

Video: Amazonનું પેકેટ ખોલતા જ ઉડ્યા પતિ-પત્નીના હોશ, બોક્સમાંથી નીકળ્યો કોબ્રા સાપ

ઓનલાઈન શોપિંગની સૌથી મોટી સમસ્યા એ છે કે કેટલીકવાર આવી વસ્તુઓ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે, જે તેમની સમસ્યાઓમાં વધારો કરે છે.

ઓનલાઈન શોપિંગની સૌથી મોટી સમસ્યા એ છે કે કેટલીકવાર આવી વસ્તુઓ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે, જે તેમની સમસ્યાઓમાં વધારો કરે છે. બેંગલુરુમાં એક ગ્રાહકે અમેઝોનમાંથી મંગાવાયેલા સામાનનું પેકેટ ખોલતા તેમાંથી કોબ્રા સાપ નીકળ્યો હતો. વાસ્તવમાં પતિ-પત્નીએ Xbox કંટ્રોલરનો ઓર્ડર આપ્યો હતો. આ પાર્સલનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે પેકેટની અંદર એક સાપ છે.

કંપનીએ ગ્રાહકને બે કલાક સુધી હોલ્ડ પર રાખ્યા હતા

વિડિયો શેર કરતી વખતે કપલ્સે જણાવ્યું કે જ્યારે તેમણે અમેઝોન કસ્ટમર કેર સાથે આ ઘટના વિશે વાત કરી તો તેમને બે કલાક માટે હોલ્ડ પર રાખવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પત્નીનું નામ તન્વી છે. તે બેંગલુરુના સરજાપુર રોડની રહેવાસી છે.

બેંગલુરુમાં એક મહિલા અમેઝોનમાંથી  કેટલીક વસ્તુઓ ઓર્ડર કરી હતી પરંતુ જ્યારે તેને ઓર્ડર મળ્યો ત્યારે તેમાં એક જીવતો સાપ નીકળ્યો હતો. મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કહ્યું કે જ્યારે તેણે અમેઝોન હેલ્પમાં આ અંગે ફરિયાદ કરી તો તેને બે કલાક હોલ્ડ પર રાખવામાં આવ્યા. ત્યારબાદ મહિલાએ હાર માની લીધી હતી.

કંપનીએ માફી માંગી

તન્વીની ફરિયાદ પર અમેઝોને માફી પણ માંગી હતી. કંપનીના કસ્ટમર કેરે લખ્યું હતું કે  "અમેઝોન ઓર્ડરથી તમને થયેલી અસુવિધા વિશે સાંભળીને અમે દિલગીર છીએ. અમે ઈચ્છીએ છીએ કે તેની તપાસ કરવામાં આવે. કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે જરૂરી વસ્તુઓ અમને મોકલો. અને અમારી ટીમ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે. નોંધનીય છે કે અમેઝોને સમગ્ર પૈસા પરત કરી દીધા છે. દરમિયાન સાપને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.                   

ટોપ સ્ટોરી

RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video
8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?
8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget