શોધખોળ કરો

હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર

મેનેજરે તેની સાથે બનેલી આખી ઘટના શેર કરી છે. ત્યારથી ઘણા લોકો આ અંગે ચર્ચા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર દરરોજ નવા કૌભાંડોની માહિતી બહાર આવી રહી છે. તાજેતરનો કિસ્સો બેંગલુરુનો છે, જ્યાં એક સીનિયર બ્રાન્ડ માર્કેટિંગ મેનેજર પાસે તેમનું LinkedIn એકાઉન્ટ ભાડા પર માંગવામાં આવ્યું હતું. આના બદલામાં તેમને પૈસા આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. મેનેજરે તેની સાથે બનેલી આખી ઘટના શેર કરી છે. ત્યારથી ઘણા લોકો આ અંગે ચર્ચા કરી રહ્યા છે.

સિનિયર બ્રાન્ડ માર્કેટિંગ મેનેજર નિકિતા અનિલે પોતાની પોસ્ટમાં આ અનુભવને આશ્ચર્યજનક ગણાવ્યો અને પૂછ્યું કે શું લિંક્ડઇન એકાઉન્ટ ભાડે લેવું એ સામાન્ય ટ્રેન્ડ બની ગયો છે? નિકિતાએ જણાવ્યું કે એક વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો અને તેની લિંક્ડઇન પ્રોફાઇલ ભાડે લેવાની ઓફર કરી હતી. તે એકાઉન્ટ રેન્ટ આપવાના બદલામાં નિકિતાને પૈસા આપવા તૈયાર હતો. જોકે, આ પાછળનો તેમનો સાચો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી.

આટલું બધું ભાડું ઓફર કર્યું

નિકિતાની પોસ્ટ સાથે જોડાયેલા સ્ક્રીનશોટમાંથી કેટલીક વધુ માહિતી મેળવવામાં આવી છે. જ્યારે નિકિતાએ તે વ્યક્તિને એકાઉન્ટ ભાડે લેવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે તેણીને કહ્યું કે તેના મિત્રની કંપનીને તેના બજારને વિસ્તૃત કરવા માટે કેટલાક LinkedIn એકાઉન્ટ્સની જરૂર છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ નિકિતાને તેની લિંક્ડઇન પ્રોફાઇલના બદલામાં દર અઠવાડિયે 20 ડોલર (લગભગ 1,740 રૂપિયા) આપવાની ઓફર કરી હતી. જોકે, બદલામાં તેણે નિકિતા સમક્ષ કેટલીક શરતો પણ મૂકી હતી. તેમના મતે જ્યાં સુધી એકાઉન્ટ રેન્ટ પર રહેશે ત્યાં સુધી નિકિતા તેની સિક્યોરિટી ઇન્ફોર્મેશનમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. મૂળભૂત ડેટામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

નિકિતા પાસેથી પાસવર્ડ માંગવામાં આવ્યા હતા

મેસેજ મોકલનાર વ્યક્તિએ નિકિતાને ખાતરી આપી હતી કે તેના કોન્ટેક્ટ સાથે કોઈપણ રીતે છેડછાડ કરવામાં આવશે નહીં. આ પછી તેણે એકાઉન્ટ આઈડી અને પાસવર્ડ પણ માંગ્યો હતો. તેણે નિકિતાને ગુડવિલ રકમ તરીકે 10 ડોલર આપવાની પણ વાત કરી હતી. જોકે, નિકિતાએ તેની વાત પર વિશ્વાસ ન કર્યો અને એકાઉન્ટ ભાડા પર આપવાનો ઇનકાર કર્યો હતો.                 

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
Embed widget