શોધખોળ કરો

સાવધાન, LED લાઇટથી બગડી શકે છે તમારી આંખો, રિસર્ચમાં થયો આ મોટો ખુલાસો

ફ્રાન્સની સરકારી સ્વાસ્થ્ય નિગરાની સંસ્થાએ આ અઠવાડિયામાં કહ્યું કે, એલઇડી લાઇટના ‘વાદળી પ્રકાશ’થી આંખોના રેટિનાને નુકશાન થઇ શકે છે અને કુદરતી રીતે ઊંઘવાની પ્રક્રિયામાં જોખમ ઉભુ થઇ શકે છે

નવી દિલ્હીઃ શું એલઇડી લાઇટ તમારી આંખોને નુકશાન પહોંચાડે છે? આ વાતને યોગ્ય ઠેરવવા માટે કોઇ માપદંડ નથી, પણ કેટલાક દેશોના સ્વાસ્થ્ય સંગઠનો કહે છે કે આના જોખમની વાતને નકારી શકાય નહીં. ફ્રાન્સની સરકારી સ્વાસ્થ્ય નિગરાની સંસ્થાએ આ અઠવાડિયામાં કહ્યું કે, એલઇડી લાઇટના ‘વાદળી પ્રકાશ’થી આંખોના રેટિનાને નુકશાન થઇ શકે છે અને કુદરતી રીતે ઊંઘવાની પ્રક્રિયામાં જોખમ ઉભુ થઇ શકે છે. સાવધાન, LED લાઇટથી બગડી શકે છે તમારી આંખો, રિસર્ચમાં થયો આ મોટો ખુલાસો ફ્રાન્સીસી એજન્સી ખાદ્ય, પર્યાવરણ અને વ્યાવસાયિક સ્વાસ્થ્ય તથા સુરક્ષા (એએનએસઇએસ)ને એક નિવેદનમાં ચેતાવણી આપી છે કે, નવા તથ્યો પહેલાથી ચિંતાઓની સ્પષ્ટતા કરે છે કે ‘‘એક તીવ્ર અને શક્તિશાળી (એલઇડી લાઇટ) પ્રકાશ ‘ફોટો-ટૉક્સિક’ હોય છે અને આ રેટિનાની કોશિકાઓને ક્યારેય ના પહોંચતી હાનિ પહોંચાડી શકે છે, અને દ્રષ્ટિની તીક્ષ્ણતા ઓછી કરી શકે છે.’’ ઉલ્લેખનીય છે કે, ભારતમાં એલઇડી લાઇટનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. સાવધાન, LED લાઇટથી બગડી શકે છે તમારી આંખો, રિસર્ચમાં થયો આ મોટો ખુલાસો

ટોપ સ્ટોરી

NDAમાં સામેલ થશે શરદ પવાર ? BJP સ્વાગત માટે તૈયાર, NCPને લઇને ક્યાં અટકી વાત

Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન

PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર

આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા માટે હૈદરાબાદને ડરાવવાની ધમકી, શહેરમાં હાઇ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર
PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર
NDAમાં સામેલ થશે શરદ પવાર ? BJP સ્વાગત માટે તૈયાર, NCPને લઇને ક્યાં અટકી વાત
NDAમાં સામેલ થશે શરદ પવાર ? BJP સ્વાગત માટે તૈયાર, NCPને લઇને ક્યાં અટકી વાત
India A vs Pakistan A: પાકિસ્તાન સામે હાર્યુ ભારત, તિલક-શાહબાઝ ન અપાવી શક્યા જીત, વૈભવ સૂર્યવંશી ફ્લૉપ
India A vs Pakistan A: પાકિસ્તાન સામે હાર્યુ ભારત, તિલક-શાહબાઝ ન અપાવી શક્યા જીત, વૈભવ સૂર્યવંશી ફ્લૉપ
Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન
Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન
આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા માટે હૈદરાબાદને ડરાવવાની ધમકી, શહેરમાં હાઇ એલર્ટ
આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા માટે હૈદરાબાદને ડરાવવાની ધમકી, શહેરમાં હાઇ એલર્ટ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'

Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ

abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં

Embed widget